ગુજરાત જનરલ નૉલેજ ટેસ્ટ - 4
1.
મહાગુજરાત ચળવળના પ્રણેતા શ્રી ઈન્દુલાલ યાજ્ઞિકનો જન્મ ક્યાં થયો હતો ?
2.
ગૂજરાત વિદ્યાપીઠમાં અધ્યાપક, આચાર્ય તરીકે સેવાઓ આપી અને ગાંધીજીએ તેમને "સવાઈ ગુજરાતી" તરીકે ઓળખાવ્યા તે લેખક કોણ છે ?
3.
અમદાવાદમાં મહિલાઓ માટે કાર્યરત "જ્યોતિસંઘ" નામે સંસ્થાનનું ઉદઘાટન અને નામકરણ કોણે કરેલું છે ?
4.
માનવધર્મ સભાના સ્થાપક જણાવો.
5.
ઈ.સ. 10-11માં શતકથી 14મી શતક સુધી બોલાતી ગુજરાતી ભાષાને ઉમાશંકર જોષીએ કયા નામથી ઓળખાવી છે ?
6.
જમાદાર કેરી કયાંની વખણાય છે ?
7.
1933માં ગાંધીજીએ અખિલ ભારતીય હરિજન સેવક સંઘની સ્થાપના કરી તેના પ્રથમ પ્રમુખ કોણ હતા ?
8.
સેવાદળના સૈનિક ગણાતા અને પાલનપુર પાસે લોકનિકેતન સંસ્થાની સ્થાપના કરનાર ?
9.
‘નવજીવન અને સત્ય' પત્ર મારફતે ગુજરાતમાં દલિત-પીડિત પ્રજાની સમસ્યાને વાચા આપનાર ?
10.
ગાંધીજીએ કોચરબ આશ્રમની સ્થાપના કયારે કરી ?
11.
મકરંદ દવે અને કુંદનિકા કાપડિયા સંચાલિત નંદીગ્રામ આશ્રમ કયા જિલ્લામાં આવેલ છે ?
12.
કાઠિયાવાડના ગાંધી તરીકે કોણ જાણીતા હતા ?
13.
ગાંધીજી દ્વારા ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કયારે થઈ ?
14.
ગુજરાતના કયા મેળાને મીની કુંભનો દરજ્જો પ્રાપ્ત થયેલ છે ?
15.
અમદાવાદમાં ગાંધીજીએ સાબરમતી આશ્રમ કયારે સ્થાપ્યો હતો ?
16.
હલેસા કે હોડીના ભાગો બનાવવા કયા લાકડાનો ઉપયોગ થાય છે ?
17.
સિંહણની ગર્ભાવસ્થાનો સમયગાળો જણાવો.
18.
ગીરને કયા વર્ષે અભ્યારણ્ય જાહેર કરવામાં આવ્યું ?
19.
મરશિયાં, છાજિયાં, રોજિયાં અને આઝા શું કહેવાય ?
20.
ગુજરાતમાં બોલાતી બોલીઓ સંદર્ભે કઈ જોડ યોગ્ય નથી ?
21.
નીચેનામાંથી વડોદરાની પાઘડીનું નામ જણાવો.
22.
ગરમ પાણીના ઝરા માટે જાણીતું સ્થળ લસુન્દ્રા કયા જિલ્લામાં આવેલું છે ?
23.
નીચે દર્શાવેલ જોડકા પૈકી અયોગ્ય જોડ શોધો.
24.
સુરેન્દ્રનગર જિલ્લાને કયા જિલ્લાની હદ મળતી (સ્પર્શતી) નથી ?
25.
નીચે દર્શાવેલ જોડકાં પૈકી અયોગ્ય જોડ શોધો.
26.
માલપુર તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલ છે ?
27.
ગુજરાત રાજ્યમાં આવેલ રાજકોટ જિલ્લાને કયા તમામ (ચારેય) જિલ્લાઓની હદ સ્પર્શે છે ?
28.
ગુજરાત રાજ્યના જૂનાગઢ જિલ્લાને નીચે દર્શાવેલ જિલ્લાઓ પૈકી કયા જિલ્લાની હદ સ્પર્શતી નથી ?
29.
નીચેનામાંથી કયું જોડકું ખોટું છે ?
30.
ગુજરાતનું રાજકોટ શહેર કઈ નદીના કાંઠે આવેલું છે ?
31.
કચ્છના બન્ની વિસ્તારમાં આવેલ ગોળાકાર અને ઘાસનાં છાપરાવાળા મકાનોને કયા નામે ઓળખવામાં આવે છે ?
32.
ગુજરાત રાજ્યમાં આવેલ ખેડા જિલ્લાને કયા તમામ (ચારેય) જિલ્લાઓની હદ સ્પર્શે છે ?
33.
પાટડી તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલ છે ?
34.
‘કંઠીના મેદાનો’ _______ માં આવેલા છે.
35.
જોડિયો ધોધ ક્યા આવેલો છે ?
36.
સીપુ અને બાલારામ કઈ નદીની સહાયક નદી છે ?
37.
ગુજરાતમાં મેનગ્રૂવ જંગલો મુખ્યત્વે ક્યા છે ?
38.
ચિનાઈ માટીના વેપાર માટે પ્રસિદ્ધ થાનગઢ કયા જિલ્લામાં આવેલું છે ?
39.
તાપી નદી કઈ પર્વતમાળામાંથી નીકળે છે ?
40.
"ઈફફો" નું આખું નામ શું છે ?
41.
ગાંધીજીના અંતેવાસી સ્વામી આનંદનું મૂળ નામ આપો.
42.
રમણલાલ દેસાઈની કૃતિ ‘ભારેલો અગ્નિ’ કઈ ઐતિહાસિક ઘટના પર આધારિત છે ?
43.
વસંત કે વર્ષાઋતુનું વર્ણનવાળો કાવ્ય પ્રકાર ______ તરીકે ઓળખાય છે.
44.
ખંડ કાવ્યના પિતા તરીકે કોણ ઓળખાય છે ?
45.
'થોડાં આંસુ, થોડાં ફૂલ' કોની આત્મકથા છે ?
46.
‘હરિનો મારગ છે શૂરાનો, નહી કાયરનું કામ જોને‘ કાવ્યપંક્તિ કોની છે ?
47.
ખંડકાવ્યો સાથે કયા કવિનું નામ જોડાયેલું છે ?
48.
નીચેનામાંથી કઈ રચના ઝવેરચંદ મેઘાણીની નથી ?
49.
"ડાંગની દીદી" ના હુલામણા નામે લોકહૃદયમાં કોણે સ્થાન પ્રાપ્ત કર્યું ?
50.
મહાનુભાવ અને તેઓના સંબંધની વિગતો દર્શાવતું કયું જોડકું યોગ્ય નથી.