ગુજરાત જનરલ નોલેજ ટેસ્ટ - 11
1.
નીચેના પૈકી ક્યાં વિસ્તારનો સમાવેશ વિશ્વ વારસા સ્થળ (World Heritage Site) માં થયેલો નથી ?
2.
નદી અને તેના ઉદ્ભવ સ્થાન અંગે કઈ જોડ બંધબેસતી નથી ?
3.
ગુજરાતનું સૌપ્રથમ આદિવાસી મ્યુઝિયમ કયું છે ?
4.
બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના ઠાકોરનું કયું નૃત્ય ખૂબ જાણીતું છે ?
5.
દાંડીયાત્રા સમયે સરદાર પટેલની ક્યા ગામથી ધરપકડ થઈ હતી ?
6.
ક્યા વર્ષમાં ગુજરાતની રાજધાની અમદાવાદથી ગાંધીનગર ખસેડવામાં આવી હતી ?
7.
ગુજરાતમાં લોકાયુક્તનો કાયદો કયારે ઘડાયો ?
8.
મુખ્યમંત્રી ચીમનભાઈ પટેલના સમયમાં નવનિર્માણ આંદોલન થયું હતું. આ નવનિર્માણ શબ્દ કોણે આપ્યો હતો ?
9.
નીચેના વિધાનો વાંચી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
10.
આદિવાસીઓને મદદ કરતું નિગમ ગુજરાત રાજ્ય વન વિકાસ નિગમની સ્થાપના કયારે થઈ હતી ?
11.
બંધ અને નદી સંદર્ભે કઈ જોડ યોગ્ય નથી ?
12.
ગુજરાતની કઈ નદી દરિયાને મળતી નથી ?
13.
પંચમહાલ જિલ્લામાં આવેલ પાવાગઢ કઈ પર્વતમાળાનો ભાગ છે ?
14.
નીચેના વિધાનો વાંચી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
15.
‘કંઠીના મેદાનો’ ________ માં આવેલા છે.
16.
સુરેન્દ્રનગર જિલ્લાને કયા જિલ્લાની હદ મળતી (સ્પર્શતી) નથી ?
17.
ગુજરાત રાજ્યમાં આવેલા સુરત જિલ્લાને કયા તમામ (ચારેય) જિલ્લાઓની હદ સ્પર્શે છે ?
18.
રમણલાલ દેસાઈની કૃતિ ‘ભારેલો અગ્નિ’ કઈ ઐતિહાસિક ઘટના પર આધારિત છે ?
19.
ગુજરાતી સોનેટના પિતા તરીકે ક્યા કવિની ઓળખ છે ?
20.
“મારા સપનાનો ભારત” પુસ્તક કોણે લખ્યું હતું?
21.
કાઠીયાવાડના શાહજહાં તરીકે કોને ઓળખવામાં આવે છે ?
22.
ખંડ કાવ્યના પિતા તરીકે કોણ ઓળખાય છે ?
23.
દક્ષિણ ગુજરાતના હળપતિનું સમૂહ નૃત્ય -
24.
નીચેનામાંથી કયું લોકનુત્ય ગુજરાતી નથી?
25.
ભવાઈમાં સ્ત્રીપાત્ર પુરુષ ભજવે તે પાત્રને કયા નામે ઓળખવામાં આવે છે ?