ગુજરાત જનરલ નોલેજ ટેસ્ટ - 10
1.
બારડોલી સત્યાગ્રહ પર આધારિત ' ખેડૂતોના સરદાર ' કૃતિ કોની છે ?
2.
ઈ.સ. 1972માં ગુજરાતની ચોથી વિધાનસભાની કુલ બેઠકો કેટલી હતી ?
3.
ઈ.સ. 1857ના મહાવિદ્રોહ પર સંશોધન કરનાર ગુજરાતી ઇતિહાસકાર કોણ હતા ?
4.
કાકાસાહેબ કાલેલકરની વાસ્તવિક અટક કઈ હતી ?
5.
હર્ષવર્ધન ક્યાં વંશનો રાજા હતો ?
6.
શાંતિ સ્વરૂપ ભટનાગર પુરસ્કાર કયા ક્ષેત્ર સાથે સંકળાયેલો છે ?
7.
'હરિત ક્રાંતિ' શબ્દનો સર્વપ્રથમ ઉપયોગ કોણે કર્યો હતો ?
8.
નીચેનામાંથી કોને 'ઝિંદા પીર' તરીકે ઓળખવામાં આવે છે?
9.
સ્વાતંત્ર સંગ્રામ સમયે 1942ની 8મી ઓગસ્ટે ગુજરાત કોલેજ છાત્રાલયમાં એકઠા થયેલ વિદ્યાર્થીઓને લડત માટે તૈયાર રહેવા કોના દ્વારા હાકલ કરવામાં આવી હતી ?
10.
બાર જ્યોર્તિલીંગ પૈકી ગુજરાતમાં આવેલું જ્યોર્તિલીંગ નીચે પૈકી ક્યાં છે ?
11.
પરંપરાગત રીતે થતી વણાટ પધ્ધતિ ‘તંગલીયા’ વણાટ ગુજરાતનાં કયા જીલ્લામાં જોવા મળે છે ?
12.
પ્રથમ મહાનગરપાલિકાની સ્થાપના 1687 માં ક્યાં થઇ હતી?
13.
' ગુર્જર ભાષા ' શબ્દનો સૌ પ્રથમ પ્રયોગ કોણે કર્યો હતો?
14.
રાજ્યના પોલીસ વડાને શું કહેવામાં આવે છે?
15.
રાજ્ય સરકાર દ્વારા કલેકટરની નિમણૂંક કયા ધારા અંતર્ગત કરવામાં આવે છે ?
16.
રાજય સલામતી કમિશનના અધ્યક્ષપદે કોણ હોય છે ?
17.
ગુજરાતનું કયું તળાવ જ્વાળામુખીમાં પાણી ભરાતા બન્યું છે ?
18.
ગુજરાતનો ઇતિહાસ સૌ પ્રથમ નીચેનામાંથી કોના દ્વારા લખવામાં આવ્યો છે ?
19.
અમદાવાદ અને દિલ્લી વચ્ચે રેલ માર્ગે આશરે કેટલું અંતર છે ?
20.
કચ્છના રણને આગળ વધતું અટકાવવા કયો બંધ બાંધવામાં આવ્યો ?
21.
હડપ્પીય સભ્યતાના નગર આયોજનના અવશેષો બાબતે કયો વિકલ્પ સાચો નથી ?
22.
ગુજરાત મહિલા આયોગની રચના ક્યારે કરવામાં આવી હતી ?
23.
અંધજન છાપેલું પુસ્તક વાંચી શકે એ સાધનનું નામ શું છે ?
24.
કઈ સમિતિએ ગ્રામસભાને "પ્રત્યક્ષ લોકતંત્રની મૂર્તિ" કહ્યું ?
25.
'સ્પેસ એપ્લિકેશન સેન્ટર' ક્યાં આવેલું છે ?
26.
રાજ્ય પુનર્ગઠન પંચના અધ્યક્ષ કોણ હતા?
27.
સૌરાષ્ટ્રમાં નાના આફ્રિકા તરીકે કયુ ગામ ઓળખાય છે ?
28.
પ્રથમ ગુજરાતી સચિત્ર સામાયિક "વીસમી સદી" ની સ્થાપના કોણે કરી હતી, કે જેમાં કલાગુરુ રવિશંકર રાવળ ચિત્રોનું ચિત્રાંકન કરતા ?
29.
મોરારજીભાઈ દેસાઈનું સમાધિ સ્થળ કયા નામે ઓળખાય છે ?
30.
રાષ્ટ્રીય ઉદ્યાનો અને રાજ્યની નીચેનામાંથી કઈ જોડી અયોગ્ય છે?
31.
રાજ્યો - રાજધાની પૈકી નીચેનામાંથી કઈ જોડ સાચી નથી ?
32.
એડવોકેટ જનરલની નિમણૂક સંદર્ભે રાજ્યપાલને કોણ સલાહ આપે છે?
33.
ગુજરાતના સમય (ટાઈમ ઝોન) અને આંતરરાષ્ટ્રીય પ્રમાણિત સમય (IST) વચ્ચે કેટલો તફાવત છે ?
34.
રાજ્ય વિધાનસભાના અધ્યક્ષની વિરુદ્ધ ઠરાવ લાવવા કેટલા દિવસ પહેલા સૂચના આપવામાં આવે છે?
35.
ગુજરાતના ઇતિહાસમાં કયા વંશનો શાસનકાળ સુવર્ણ યુગ તરીકે ઓળખાય છે ?
36.
"ગુજરાતી ગઝલના પિતા" એટલે ............
37.
સિંધુ ખીણ સંસ્કૃતિના લોકો કઈ ધાતુઓનો ઉપયોગ કરતા હતા?
38.
ડૉ. ભીમરાવ આંબેડકરનો જન્મ ક્યારે થયો હતો ?
39.
પ્રથમ રાજભાષા આયોગ (ઇ.સ.1955) ની રચના કોની અધ્યક્ષતામાં થઈ હતી?
40.
રાજ્યપાલનો હોદો ક્યાં સ્રોતમાંથી સ્વીકારાયો છે?
41.
‘સરસ્વતી ચંદ્ર' નવલકથા કોણે લખેલી છે ?
42.
"શેરશાહનો મકબરો" ક્યાં આવેલો છે?
43.
કે.એમ. મુનશી નો સંબંધ__________
44.
ગુજરાત સરકારે કઈ યોજનાનું નામ બદલીને ' કિસાન સુર્યોધ્ય યોજના ' કરી દીધું છે ?
45.
ગુજરાતી ભાષાનું પ્રથમ હાઇકુ કોણે લખ્યું છે ?
46.
જેસોર અભ્યારણ કયા જિલ્લામાં આવેલું છે ?
47.
ઉજાલા યોજનાની શરૂઆત ક્યારે થઈ હતી ?
48.
' સ્વાગત ઓનલાઈન ' માં ગુજરાત સરકાર દ્વારા શું કામ કરવામાં આવે છે ?
49.
‘જય હિન્દ’ અને ‘ચલો દિલ્લી’ નો નારો કોણે આપ્યો ?
50.
નીચેનામાંથી ગુજરાતની સરહદે કયું રાજય નથી આવેલું ?