1.
નીચેનામાંથી કયો દેશ UN(United Nations)નો સભ્ય નથી?
3.
ચૂંટણીની આચારસંહિતા ક્યારથી લાગુ થાય ?
4.
ભારતના બંધારણ મુજબ ભારતમાં ' નાગરિકતા ' વિષય, કઈ યાદીમાં સમાવવામાં આવ્યો છે ?
5.
ભારતના બંધારણની જોગવાઈઓ અનુસાર મહાલેખા પરીક્ષકની નિમણુક કોણ કરે છે ?
6.
એટર્ની જનરલ દ્વારા જે કાર્યો કરવાના રહે છે તેની જોગવાઈ બંધારણના કયા અનુચ્છેદમાં કરવામાં આવેલી છે ?
7.
કેન્દ્રિય તકેદારી આયોગની રચના કોની ભલામણથી થઈ હતી ?
8.
રાજ્યસભા અને લોકસભાના સભ્ય માટેની લઘુત્તમ વય મર્યાદા અનુક્રમે કેટલી છે ?
9.
દેશના સર્વોચ્ચ કાનૂની અધિકારી કોણ ગણાય છે ?
10.
એટર્ની જનરલ કેટલા સમય સુધી હોદ્દો ધરાવી શકે છે ?
11.
ભારતીય બંધારણનો પ્રથમ સુધારો ક્યારે કરવામાં આવ્યો હતો ?
12.
ધર્મ, જાતિ, જન્મસ્થળ વગેરેને લઈને કોઈ પણ ભેદભાવ થવો ન જોઈએ એ બાબત બંધારણના કયા અનુચ્છેદમાં દર્શાવેલ છે ?
13.
રાષ્ટ્રીય પછાતવર્ગ આયોગના અધ્યક્ષ કોણ બની શકે છે ?
14.
મફત કાનૂની સહાયનો ઉલ્લેખ બંધારણમાં કયા કરવામાં આવ્યો છે ?
15.
નાણાપંચમાં કેટલા સભ્યો હોય છે ?
16.
ભારતમાં પ્રથમ મહાનગરપાલિકાની સ્થાપના કયા થઇ હતી ?
17.
રાષ્ટ્રપતિને લોકસભામાં વધુમાં વધુ કેટલા એંગ્લો-ઇન્ડિયન સભ્યોની નિયુક્તિ કરવાનો અધિકાર આપવામાં આવ્યો છે ?
18.
સંસદ સત્રના સંદર્ભમાં વપરાતો શબ્દ " Sine die " નો અર્થ શું છે ?
19.
બંધારણના કયા અનુચ્છેદમાં અનુસૂચિત જાતિ અને જનજાતિ માટે લોકસભામાં અનામત બેઠકોની જોગવાઇ છે ?
20.
રાષ્ટ્રીય લઘુમતી પંચ અધિનિયમ કયા વર્ષમાં બન્યો ?
21.
શરીરના કોષમાં ઓક્સિજન કોના મારફતે પહોંચે છે ?
22.
વિનેગારનું રાસાયણિક નામ શું છે ?
23.
નીચે આપેલ પૈકી કયો વિકલ્પ ખોટો છે?
24.
ગિરનારની તળેટીમાં આવેલ જુનાગઢ પર વિજય મેળવ્યા બાદ તેનું નામ ' મુસ્તફાબાદ ' કયા રાજવીએ આપ્યું હતું ?
25.
' અભયઘાટ ' કયા મહાપુરુષની સમાધી છે ?
26.
' જ્યોતિપુંજ ' પુસ્તકના લેખક કોણ છે ?
27.
' બારડોલી સત્યાગ્રહ ' કઈ સાલમાં થયો હતો ?
28.
વિરોધી શબ્દનું સાચું જોડકું જણાવો.
29.
નીચે આપેલા વાક્યમાંથી ' નિપાત ' શોધીને લખો. - હવે એક જ ઉપાય છે
30.
અલંકાર ઓળખાવો : 'રવિ નિજ કર તેની ઉપર ફેરવે છે ! '
31.
' ગરલ ' શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ લખો.
32.
નીચેનામાંથી કર્તરિ વાક્ય રચના શોધો.
33.
કયો શબ્દ સમાનાર્થીમાં નથી તે જણાવો.
34.
નીચેનામાંથી કયો તત્પુરુષ સમાસ નથી
35.
રાવજી છોટાલાલ પટેલનો જન્મસ્થળ ?
36.
નીચે આપેલ પૈકી કઈ જોડણી ખોટી છે ?
37.
'ખુશી તો ખુશ ખુશ થઈ ગઈ ! ' વાક્યમાં નીપાત જણાવો.
38.
He__________ill since last week.
40.
Give plural form of : ' safe '
41.
_________I please use your book?
42.
₹400 માં ખરીદેલ વસ્તુ કઈ કિંમત વેચવાથી 7/2% ની ખોટ જશે ?
43.
થંજાવુર ખાતે ક્યા વંશની રાજધાની હતી ?
45.
100, 96, 88, 72, _______
46.
20, 26, 34, 44, ________
49.
X = 8, Y = 1/4 તો 2XY = ______
50.
1024 bits = _________ Bytes
51.
GPRS નું પુરુનામ જણાવો.
52.
નીચે આપેલ પૈકી કયો વિકલ્પ ખોટો છે?
53.
કમ્પ્યુટરની સ્વીચ બંધ કરવામાં આવે અથવા કમ્પ્યુટરને રીસેટ કરવામાં આવે ત્યારે _______ મેમરીમાં રહેલ માહિતીનો નાશ થાય છે.
54.
MS Excel માં Cell ને હાઇલાઇટ કરવા માટે _______ વિકલ્પ ઉપયોગી છે.
55.
નીચે આપેલ પૈકી કયો વિકલ્પ ખોટો છે?
56.
IFSC કોડમાં _________ આંકડા હોય છે.
57.
IPv6 એ _________ નું બનેલું હોય છે.
58.
.rss ફાઈલ નું પૂર્ણનામ જણાવો.
59.
કમ્પ્યુટરમાં અશુદ્ધિને શું કહેવાય છે?
60.
16 Bite = ________ Nibbles
61.
નીચે આપેલ માંથી કયું Software નથી પરંતુ Hardware છે ?
62.
XML નું પુરુનામ શું છે?
63.
નીચેના પૈકી કઈ કમ્પ્યુટરની ભાષા નથી?
64.
ગુજરાતનું કયું નગર 'સાક્ષરનગર' કહેવાય છે ?
65.
પૃથ્વીની સપાટીથી ચડતા ક્રમે વાતાવરણના સ્તરોનો અનુક્રમ શું છે ?
66.
બુદ્ધિપ્રકાશ કોનું સામયિક છે ?
67.
મોચી ભરત અને આરી ભરત ક્યાંના પ્રખ્યાત છે ?
68.
સુરસાગર તળાવ ક્યાં આવેલું છે ?
69.
Fill in the blank with conjunction : " People love him ________ he is helpful. "
71.
She asked me _______ I could read Marathi.
72.
Give Synonym of : " Contemplate "
73.
Do you know who ______ TV?
74.
નીચેના શબ્દો ને અંગ્રેજી શબ્દકોશ ના ક્રમ પ્રમાણે ગોઠવો. 1.Epitaxy 2.Episode 3.Epigene 4.Epitome
75.
Identify the correct sentence
76.
I shall go ________ Fancy leads me.
77.
જો 841 = 3, 633 = 5 અને 425 = 7 તો 217 = ?
78.
આજે સોમવાર છે. 61 દિવસ બાદ કયો વાર હશે ?
79.
WORLD = 13456 હોય તો ROW = ______ થાય
80.
10 cm વ્યાસ વાળા વર્તુળની ત્રિજયા ________ થાય.
81.
અમૃતલાલ લાલજીભાઈ ભટ્ટનું ઉપનામ શું છે ?
82.
નીચેનામાંથી કોણ જાણીતા નિબંધકાર છે?
83.
ગુજરાતી સાહિત્ય અકાદમીનું મુખપત્ર________છે
85.
રાષ્ટ્રીય વિકાસ પરિષદની સ્થાપના કયા વર્ષમાં કરવામાં આવી હતી.?
86.
દેશમાં નાણાકીય નીતિ કોણ ઘડે છે ?
87.
SWIFT CODE કોના દ્વારા ઉપયોગમાં લેવામાં આવે છે ?
88.
મધ્યપ્રદેશ ને કયા ચાર રાજ્યોની હદ સ્પર્શે છે ?
89.
મોબાઈલ ફોન સેવા શરૂ કરનાર પ્રથમ ભારતીય શહેર કહ્યું હતું?
90.
લેક અને રાજ્યોના સંદર્ભમાં કયો વિકલ્પ ખોટો છે?
91.
' લૂ ' એ કયા પ્રકારનો પવન છે?
92.
ગુજરાત રાજ્યના અરવલ્લી જિલ્લાને નીચે દર્શાવેલ જિલ્લાઓ પૈકી કયા જિલ્લાની હદ સ્પર્શતી નથી?
93.
આર્ટિકલ 356 હેઠળ કટોકટીની ઘોષણામાં રાજ્યનું પ્રતિનિધિત્વ કોણ કરે છે?
94.
I am a fan of Amitabh Bachchan. His ........ is good even at this age.
95.
વિધાનસભાની બેઠક બોલાવવાની સત્તા કોની પાસે છે ?
96.
ISRO દ્વારા ૨૮ ફેબ્રુઆરીએ છોડેલા ૧૯ ઉપગ્રહો માટે ક્યા વ્હિકલનો ઉપયોગ થયો હતો?
97.
WHO ની સ્થાપના ક્યારે થઈ હતી ?
98.
વર્ડમાં લખેલા બધા જ અક્ષરોને સીલેકટ કરવા માટે કઈ શોટકટ કીનો ઉપયોગ કરવામા આવે છે ?
99.
બંધારણ સભાએ ક્યારે રાષ્ટ્રગીત સ્વીકાર્યું ?
100.
નીચેનાંમાંથી ક્યું જોડકું ખોટુ છે?