GSSSB TEST - 3

1. 
મધ્યપ્રદેશ રાજ્યનો કયો જિલ્લો ગુજરાત અને રાજસ્થાનની સરહદોને સ્પર્શે છે?
2. 
નીચેનામાંથી કોને ભારતમાં રાષ્ટ્રવાદનો પિતા કહેવામાં આવે છે?
3. 
નીચેનામાંથી કયુ દેશ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદનો કાયમી સભ્ય નથી?
4. 
ભારતીય બંધારણમાં "સામાજિક સમાનતા" નો અર્થ શું છે?
5. 
બંધારણના કયા શેડ્યૂલમાં 22 પ્રાદેશિક ભાષાઓ શામેલ છે?
6. 
પ્રોટેમ સ્પીકરની નિમણૂક કોણ કરે છે?
7. 
ભારતીય બંધારણમાં મૂળભૂત ફરજોનો સમાવેશ ક્યારે કરવામાં આવ્યો હતો?
8. 
રાજ્ય પુનર્ગઠન પંચના અધ્યક્ષ કોણ હતા?
9. 
નીચેનામાંથી કયો ભારતીય બંધારણની પ્રસ્તાવના સંદર્ભમાં સાચો ક્રમ દર્શાવે છે?
10. 
1953માં રાજ્યના પુનર્ગઠન પંચની ભલામણો પછી કેટલા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની રચના કરવામાં આવી?
11. 
એડવોકેટ જનરલની નિમણૂક સંદર્ભે રાજ્યપાલને કોણ સલાહ આપે છે?
12. 
રાજ્ય વિધાનસભાના અધ્યક્ષની વિરુદ્ધ ઠરાવ લાવવા કેટલા દિવસ પહેલા સૂચના આપવામાં આવે છે?
13. 
રાજ્યપાલનો હોદો ક્યાં સ્રોતમાંથી સ્વીકારાયો છે?
14. 
કે.એમ. મુનશી નો સંબંધ__________
15. 
નીચેનામાંથી કયું યોગ્ય રીતે મેળ ખાતું નથી?
16. 
નીચેનામાંથી કયું યોગ્ય રીતે મેળ ખાતું નથી?
17. 
ભારતના બંધારણમાં બ્રિટિશ બંધારણમાંથી શું લેવામાં આવ્યું નથી?
18. 
બંધારણની ઘણી મુખ્ય લાક્ષણિકતાઓ જેમ કે સંઘીય બંધારણ, પ્રાંતીય સ્વાયત્તતા, દ્વિપક્ષીય કેન્દ્રીય વિધાનસભા અને સત્તાના વિભાજનના સિદ્ધાંત ક્યાંથી લેવામાં આવ્યા છે?
19. 
બંધારણ સભાની પ્રથમ બેઠક ક્યારે મળી હતી?
20. 
કઈ કલમ "અસ્પૃશ્યતા નાબૂદ" સાથે સંબંધિત છે?
21. 
ભારતીય બંધારણનો આર્ટિકલ 19_________સાથે સંબંધિત છે.
22. 
જો રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની જગ્યાઓ ખાલી હોય તો, રાષ્ટ્રપતિ તરીકે કોણ નિયુક્ત થાય છે?
23. 
રેમ(RAM) ક્યાં સ્થિત હોય છે?
24. 
USB કયા પ્રકારનાં સ્ટોરેજ ડિવાઇસ છે?
25. 
Ctrl+Page Up કી નો ઉપયોગ શા માટે થાય છે?
26. 
LAN Card નું બીજું નામ શુ છે?
27. 
MS Office માં અનુક્રમે ઓછામાં ઓછું અને વધારેમાં વધારે કેટલું જુમ(zoom) થઇ શકે છે?
28. 
નીચેનામાંથી કયું સોફ્ટવેર નથી?
29. 
Email ના શોધક કોણ છે?
30. 
મેમરી TB, KB, GB, MBના એકમોને ચડતા ક્રમમાં ગોઠવો.
31. 
MS Wordમાં ફકરાને સેન્ટરમાં ગોઠવવા માટે કઈ કી નું ઉપયોગ થાય છે?
32. 
' મોડી લિપિ ' કોના દ્વારા વહીવટમાં ઉપયોગમાં લેવામાં આવતી હતી?
33. 
3, 7, 15, 31, 63, _____?
34. 
છોકરાઓની એક લાઇનમાં પંકજ એક છેડેથી 8મા અને બીજા છેડેથી 10મા ક્રમે છે, તો લાઇનમાં કુલ કેટલા છોકરા હશે?
35. 
રાહુલ 8 કિ.મી. પશ્ચિમ તરફ જાય છે. પછી જમણી બાજુ ફરે છે અને 3 કિ.મી. ચાલે છે.તે ફરી જમણી બાજુ ફરે છે.અને 12 કિ.મી. ચાલે છે. તો હવે રાહુલ તેના પ્રારંભિક સ્થળેથી કેટલો દૂર હશે?
36. 
BDF, CFI, DHL, ______
37. 
કોઈ નિશ્ચિત કોડમાં BRAIN ને $#@&% તથા RENT ને #0%* લખવામાં આવે છે. તો TIER ને તે જ કોડમાં કેવી રીતે લખવામાં આવે?
38. 
12÷[15-4{12-(6+3)}] =________
39. 
A, R ના પિતા છે. V, A નો ભાઈ છે. જો I, A ના પિતા હોય, તો D અને V વચ્ચે સંબંધ શુ થાય?
40. 
A અને B ના ઉંમરનો સરવાળો 42 વર્ષ છે. 3 વર્ષ પહેલાં A ની ઉંમર B થી 5 ગણી હતી. A અને B ની હાલની ઉંમર વચ્ચેનો તફાવત શોધો.
41. 
38, 25, 50, 45, 47ની સરાસરી _______ છે.
42. 
સૌથી મોટામાં મોટી અવિભાજય સંખ્યા _______
43. 
કુમારગુપ્તના સિક્કા ગુજરાતમાં ક્યા સ્થળેથી પ્રાપ્ત થતા નથી?
44. 
18મી સદીમાં ભારતમાં લડાયેલ યુધ્ધમાં નીચેનામાંથી ક્યો ક્રમ સાચો છે?
45. 
ચંદુ ત્રિવેદીનું ઉપનામ શું હતું ?
46. 
જયશંકર સુંદરીની અટક કઈ હતી?
47. 
મરચાં માટે પ્રખ્યાત શેરથા ક્યા જિલ્લામાં આવેલ છે?
48. 
" બાવન ધ્વજ મંદિર " ક્યાં આવેલું છે ?
49. 
" ચોઘડિયા " શું છે ?
50. 
ગિરનારનું મંદિર કોણે બંધાવ્યું હતું?
51. 
" ઊર્મિ - નવરચના " શું છે?
52. 
તોડા આદિજાતિનું નિવાસસ્થાન _______માં છે.
53. 
નીચેના પૈકી કઈ નદીને મુખત્રિકોણ નથી?
54. 
સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા ' સ્ટેચ્યુ ઓફ યુનિટી ' ના શિલ્પી કોણ છે?
55. 
" વખાર " નામના ગુજરાતી કાવ્યસંગ્રહના લેખક કોણ છે ?
56. 
વિશ્વમાં નીચેના પૈકી ક્યા દેશે 5G નેટવર્ક પ્રથમ શરૂ કર્યું?
57. 
Find the correct spelling.
58. 
Rohan has come here just _______ minutes ago.
59. 
Choose the past participle of 'teach'.
60. 
I have ______ the writing competition.
61. 
Find proper adjective of 'America'
62. 
Give opposite word of 'Fear'.
63. 
Make Adjective of 'To bless'
64. 
I was absent ______ to my illness.
65. 
Find the proper Superlative degree form of 'far'
66. 
Sachin Tendulkar is the _____ batsman in the India.
67. 
_____ water is there in the glass ?
68. 
Find the correct spelling.
69. 
WHO શું છે ?
70. 
નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ(NGT) એક્ટ ક્યારથી લાગુ થયો હતો?
71. 
જમીન વગર ખેતી કરવાની પધ્ધતિને શું કહે છે ?
72. 
નીચે આપેલ વિકલ્પ પૈકી ખોટો વિકલ્પ પસંદ કરો.
73. 
નીચે પૈકી ક્યો વિકલ્પ સાચો નથી ?
74. 
' મહોત્સવ ' શબ્દનો સમાસ ઓળખાવો.
75. 
રૂઢિપ્રયોગનો અર્થ શોધીને લખો. - અંક વાળવો
76. 
' જુગુપ્સા ' શબ્દનો પર્યાયવાચી શબ્દ જણાવો.
77. 
વિરોધાર્થી શબ્દ લખો : ' વ્યષ્ટિ '
78. 
' ગરલ ' શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ લખો.
79. 
આપેલ શબ્દની સંધિ છૂટી પાડો : હેત્વાભાસ
80. 
' સચિને વિદાય લીધી ' વાક્યનું કર્મણિ વાક્ય બનાવો.
81. 
નીચેનામાંથી કઈ કહેવત નથી ?
82. 
રૂપક અલંકારનું ઉદાહરણ શોધીને લખો.
83. 
નીચે આપેલ શબ્દોમાંથી " ભાવવાચક સંજ્ઞા " શોધો.
84. 
નીચે આપેલ વિકલ્પોમાંથી સાચી જોડણી શોધીને લખો.
85. 
ઉપમા અલંકારનું ઉદાહરણ શોધીને લખો.
86. 
SEBI ની સ્થાપનાનો કાયદો કઈ સાલમાં ઘડાયો હતો?
87. 
' સ્મરણયાત્રા ' પુસ્તકના લેખક કોણ છે?
88. 
ક્યુ જોડકુ ખોટું છે ?
89. 
' શબ્દાનુશાસન ' ગ્રંથના લેખક કોણ છે ?
90. 
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મુખ્ય સલાહકાર કોણ હતા જે તાજેતરમાં રાજીનામું આપ્યું છે ?
91. 
કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ એ બહાર પાડેલા 112 પ્રદૂષિત સ્થળોમાં ક્યું રાજ્ય પ્રથમ ક્રમે છે?
92. 
વર્ષ 2021 થી સુભાષચંદ્ર બોઝની જન્મ જયંતિ નિમિત્તે 23 જાન્યુઆરીના દિવસે ક્યો દિવસ ઉજવવામાં આવશે?
93. 
ભારતીય ચૂંટણી પંચની સ્થાપના ક્યારે થઈ હતી?
94. 
ક્યા પાકની ખેતીને ' પાવડા ખેતી ' કહેવાય?
95. 
નીચેનામાંથી કઇ ધાતુ પ્રવાહી ધાતુ નથી ?
96. 
નીચે પૈકી કઈ જોડ સાચી છે?
97. 
ARPS નું પુરુનામ જણાવો?
98. 
શાળાએ જતા બાળકોને વીમા કવચ પુરું પાડતી ગુજરાત સરકારની યોજના કઈ છે?
99. 
' વલ્કલ ' એટલે શું?
100. 
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે નરેન્દ્ર મોદી સ્ટેડીયમાં રમાયેલ T-20 સિરિઝ કોણ જીત્યું છે?