બિન-સચિવાલય કલાર્ક ટેસ્ટ - 11

1. 
મંડલ કમિશનની રચના કરવામાં આવી ત્યારે નીચેનામાંથી ભારતના વડાપ્રધાન કોણ હતા?
2. 
' ગરવી ગુજરાત ભવન ' કયા શહેરમાં આવેલું છે?
3. 
રાષ્ટ્રીય મીઠું સત્યાગ્રહ સ્મારક (NSSM) ગુજરાતના નીચેનામાંથી કયા જિલ્લામાં આવેલું છે?
4. 
રાષ્ટ્રીય ઉદ્યાનો અને રાજ્યની નીચેનામાંથી કઈ જોડી અયોગ્ય છે?
5. 
કયા દેશે ભારતમાં પ્રથમ વખત મેગા ફૂડ પાર્ક પ્રોજેક્ટ, ફનીધર, ગુજરાતમાં શરૂ કર્યો?
6. 
સિંધુ ખીણ સંસ્કૃતિના લોકો કઈ ધાતુઓનો ઉપયોગ કરતા હતા?
7. 
નીચેનામાંથી કયું રાજ્યના મુખ્ય સચિવનું કાર્ય નથી?
8. 
અનુચ્છેદ-19 દ્વારા કેટલી સ્વતંત્રતાઓની ખાતરી આપવામાં આવી છે?
9. 
ભારતમાં કયા વર્ષમાં કેન્દ્રશાસિત પ્રદેશો દાખલ કરવામાં આવ્યા?
10. 
ભારતીય બંધારણનો કયો ભાગ પંચાયતો સાથે સંબંધિત છે?
11. 
કયો અનુચ્છેદ ન્યાયતંત્રને કારોબારીથી અલગ કરવાનો પ્રયત્ન કરે છે?
12. 
સ્પેશિયલ મેરેજ એક્ટ કયા વર્ષમાં પસાર થયો?
13. 
દરેક સહકારી મંડળીના બોર્ડમાં મહિલાઓ માટે કેટલી બેઠકો અનામત છે?
14. 
નીચેનામાંથી કયું યોગ્ય રીતે મેળ ખાતું નથી. ?
15. 
કયા વર્ષમાં રાષ્ટ્રીય મહિલા આયોગની સ્થાપના કરવામાં આવી?
16. 
પ્રભુદાસ ગાંધીનું પુસ્તક "જીવનનું પરોઢ" ગાંધીજીના જીવનના કયા તબક્કાને રજૂ કરે છે ?
17. 
કયા સત્યાગ્રહને ગુજરાતનો પ્રથમ સત્યાગ્રહ માનવામાં આવે છે ?
18. 
Go To માટે કઈ ફંકશન કી વપરાય છે
19. 
નેટવર્ક માટે નીચેના પૈકી કોનો વિસ્તાર સૌથી વધુ ગણાય છે ?
20. 
ઈ-મેઈલમાં એક કરતા વધારે વ્યક્તિઓને મેઈલ મોકલવા માટે કયો ઓપ્શન આવે છે ?
21. 
નીચેનામાંથી કયું નામ પ્રોટોકલ તરીકે ઓળખાતું નથી ?
22. 
એક જ નેટવર્કનો ઉપયોગ એક કરતા વધારે કમ્પ્યુટરમાં કરવામાં આવે તેને શું કહેવામાં આવે છે ?
23. 
તેઓ નિરંતર ઈશ્વરનું ભજન કર્યા કરે છે. - ક્રિયાવિશેષણનો પ્રકાર જણાવો.
24. 
શબ્દ સાથે અર્થ બંધબેસતો ન હોય તેવો વિકલ્પ શોધો.
25. 
નીચેનામાંથી નામયોગી ન હોય તેવું વાક્ય પસંદ કરો.
26. 
નીચેના શબ્દોને કક્કાવારી પ્રમાણે ગોઠવો.
27. 
નીચેમાંથી કયો શબ્દ જોડણી બાબતે ખોટો કહેવાય ?
28. 
આજનું વાતાવરણ બહુ ________ છે. - ખાલી જગ્યા માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
29. 
શાર્દૂલવિક્રીડિત છંદ અંગે નીચેનામાંથી કયો વિકલ્પ અયોગ્ય છે ?
30. 
છંદની ખોટી ઓળખ દર્શાવતો વિકલ્પ પસંદ કરો.
31. 
શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. વિયોગને કારણે મનમાં બળ્યા કરવું.
32. 
આપેલ શબ્દનો સાચો સામાનાર્થી જણાવો. - માંચી
33. 
નીચેનામાંથી સાચી જોડ પસંદ કરો.
34. 
ઉત્પ્રેક્ષા અલંકારનું ઉદાહરણ શોધીને લખો.
35. 
'કળ વળવી' - રૂઢિપ્રયોગનો અર્થ આપો.
36. 
'મયૂરવાહિની' શબ્દનો સમાસ ઓળખાવો.
37. 
'ફક્ત દસ મિનિટમાં આવી જાઓ' - વાક્યોમાં નિપાત જણાવો.
38. 
_______ S.D.O. is _______ Officer of _______ very high rank.
39. 
The times of India has _______ Circulation than any other news paper in India.
40. 
________ of these five boys was givan a prize for the victory.
41. 
The crowd ________ the puppet show in the street.
42. 
You cannot go along here because the road is ______________.
43. 
A person who is bad in spelling.
44. 
We must confirm ________ the rules of the game.
45. 
Find the wrong spelling.
46. 
Choose synonyms : haggle
47. 
She is known ____________me.
48. 
Find the correct sentence.
49. 
My house is more beautiful than ________
50. 
By whom is this book ________ ?
51. 
બાળ-વિકાસ કલ્યાણ માટે કઈ સંસ્થા કામ કરે છે?
52. 
એલેક્ઝાન્ડર ફાર્બસનું જન્મ સ્થળ કયું છે?
53. 
“બળેવ” તહેવાર ક્યારે આવે છે?
54. 
મહાત્મા ગાંધી કેટલીવાર કોંગ્રેસ પ્રમુખ બન્યા હતા?
55. 
‘મન ચંગા તો કઠૌતીમાં ગંગા’ આ દોહાની રચના કોણે કરી હતી ?
56. 
ઇથોપિયાની રાજધાની કઈ છે?
57. 
GSWAN નો આરંભ ગુજરાત સરકારે ક્યારે કર્યો?
58. 
‘બાંધવગઢ રાષ્ટ્રીય ઉદ્યાન’ કયા રાજ્યમાં આવેલું છે?
59. 
હાલમાં કેટલામું નાણાપંચ કાર્યરત છે?
60. 
રૂપિયા 100ની નોટ પર ‘સો રૂપિયા’ એમ કેટલી ભાષામાં લખાયેલ હોય છે?
61. 
‘યુદ્ધમાં બે લશ્કરો વચ્ચેની ભૂમિ’ એટલે?
62. 
મોબાઈલ નંબર પોર્ટેબીલીટીની સેવાનો પ્રારંભ સમગ્ર ભારતમાં ક્યારથી થયો?
63. 
‘પંચામૃત’ ડેરી ક્યાં આવેલી છે?
64. 
નવી ફાઈલ ઓપન કરવા માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ કરવામાં આવે છે ?
65. 
એક્સેલ માં તૈયાર થયેલી ફાઈલનું એક્ષટેન્સન શું હોય છે ?
66. 
JPEG નું પૂરુંનામ જણાવો
67. 
લેફ્ટ એલાઈમેન્ટ એટલે કે લખાણને ડાબીબાજુ લઇ જવા માટે કઈ કીનો ઉપયોગ કરવામાં આવે છે ?
68. 
ISP નું પૂરુંનામ જણાવો
69. 
જિલ્લા આયોજન સમિતિઓની રચના કોના દ્વારા ફરજિયાત કરવામાં આવી છે ?
70. 
ભારતમાં નીચેના પૈકી કઈ તારીખે દર વર્ષે પંચાયતી રાજ દિવસ મનાવવામાં આવે છે ?
71. 
વડાપ્રધાનનો લોકપ્રશાસનમાં શ્રેષ્ઠતાનો પુરસ્કાર નીચેના પૈકી ભારત સરકારનું કયું મંત્રાલય / સંસ્થા સંભાળે છે ?
72. 
રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના પ્રથમ અધ્યક્ષ કોણ હતા ?
73. 
વિવિધ આંતરરાષ્ટ્રીય સંસ્થા અને તેનું વડુમથક અંગે અયોગ્ય જોડકું પસંદ કરો.
74. 
નીચેના પૈકી કયો દેશ BIMSTEC નો સભ્ય નથી ?
75. 
શ્રેણી પૂર્ણ કરો. 2, 12, 36, 80, ___
76. 
x : 4 = 26 : 4 તો x ની કિંમત કેટલી ?
77. 
જો ZEBRA ને 2652181 લખાય, તો COBRA = શું લખાય ?
78. 
બે ટ્રેઈનની લંબાઈ 185 મી. અને 215 મી. છે. તેઓની ઝડપ અનુક્રમે 50 કિ.મી./કલાક અને 40 કિ.મી./કલાક છે. બંને ટ્રેન એકબીજા સામે સમાંતર લાઈન પર આવી રહી છે. તો કેટલા સમયમાં એકબીજાને પસાર કરશે ?
79. 
જો ABCD માં A = 26, SUN = 27 હોય તો CAT = _______
80. 
સૌરાષ્ટ્ર જ્યારે કાઠિયાવાડ નામે ઓળખાતું ત્યારે તેમાં નીચેના પૈકી ક્યા પ્રાંત હતા?
81. 
મહારાષ્ટ્ર રાજ્યને ગુજરાતના ક્યા બન્ને જીલ્લાની હદ મળતી (સ્પર્શતી) નથી?
82. 
ગુજરાત સરકારે તીવ્ર દિવ્યાંગતા ધરાવતી વ્યક્તિઓનો સર્વાંગી વિકાસ થાય તેમજ તેઓને નાણાંકીય સહાય પૂરી પાડી તેમનું સામાજિક પુનઃસ્થાપન થાય તે હેતુથી કઈ યોજના અમલમાં મૂકી છે?
83. 
બળવંતરાય ઠાકોરે ગુજરાતીમાં ક્યા પ્રકારના સૉનેટને લોકપ્રિય કર્યો ?
84. 
ગુજરાતના સાહિત્યકાર શ્રી રઘુવીરભાઈ ચૌધરીને ‘જ્ઞાનપીઠ એવોર્ડ’ દ્વારા પુરસ્કૃત કરવામાં આવ્યા. આ એવોર્ડ કયા પરિવાર દ્વારા સ્થાપિત ફાઉન્ડેશન અન્વયે એનાયત કરવામાં આવે છે ?
85. 
1, 3, 3, 6, 7, 9, ?, 12, 21
86. 
ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા સમાજ કલ્યાણ ક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન કરનાર મહાનુભાવને કઈ યોજના અન્વયે ₹50,000/- ની રકમનો શ્રેષ્ઠ દલિત પત્રકાર એવોર્ડ આપવામાં આવે છે ?
87. 
સાહિત્યકાર જયંત પાઠકનું જન્મસ્થળ જણાવો.
88. 
ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ નિગમની રચના કયા વર્ષમાં કરવામાં આવી ?
89. 
બેટન કપ (Beighton cup) કઈ રમત માટે એનાયત કરવામાં આવે છે ?
90. 
ભારતીય વાયુસેનાના નવા વડા તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ?
91. 
'ગ્લોબલ ઈનોવેશન ઈન્ડેક્સ 2021’માં પ્રથમ ક્રમે કયો દેશ છે ?
92. 
‘વિશ્વ શાંતિ દિવસ’ અથવા તો ‘આંતરરાષ્ટ્રીય શાંતિ દિવસ' તરીકે કયો દિવસ ઉજવાય છે ?
93. 
નીચેના પૈકી કયું/ક્યાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે તે જણાવો ?
94. 
તાજેતરમાં ચર્ચામાં રહેલ રાજાજી ટાઈગર રિઝર્વ ક્યા રાજ્યમાં આવેલું છે ?
95. 
વિશ્વ હૃદય દિવસ (World eart Day) ક્યારે મનાવાય છે ?
96. 
તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે સૈન્ય અભ્યાસ ‘સૂર્યકિરણ'નું આયોજન કર્યું હતું ?
97. 
QUAD (ક્વાડ) દેશમાં કયા દેશનો સમાવેશ થતો નથી ?
98. 
શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ગુજરાતના કેટલામાં મુખ્યમંત્રી બન્યા છે ?
99. 
તાજેતરમાં ક્યા વ્યક્તિને લોકમાન્ય તિલક પુરસ્કાર એનાયત કરવાની ઘોષણા કરાઈ ?
100. 
તાજેતરમાં ભારતના સર્વોચ્ચ રમતગમત પુરસ્કાર રાજીવ ગાંધી ખેલરત્ન પુરસ્કારનું નામ બદલીને શું કરવામાં આવ્યું ?