1.
ભારતીય રાષ્ટ્રીય સંગઠન(The Indian National Association)ની સ્થાપના 1876 માં ________ દ્વારા કલકત્તામાં થઈ હતી.
2.
આંતરરાષ્ટ્રીય બૌદ્રિક સંપત્તિ સૂચકાંક - 2021માં ભારત ક્યા ક્રમે રહ્યો છે.?
3.
ભારતનો સૌથી મોટો ફ્લોટિંગ સોલાર પાવર પ્લાન્ટ તેલંગાણા રાજ્યા ના ક્યા શહેરમાં સ્થાપવામાં આવશે ?
4.
CRPF નવા ડાયરેક્ટર તરીકે કોની નિમણુક કરવામાં આવી ?
5.
World Economic Outlook Report - 2021 અનુસાર ભારતનો વિકાસ દર કેટલો રહેશે.?
6.
તાજેતરમાં ડોલ્ફિન માછલીની વસ્તી ગણતરી ક્યા રાજ્ય એ કરી ?
7.
UN ની ઇકોનોમિક એન્ડ સોશિયલ કાઉન્સિલની ૩ પેટા સમિતિમાં ભારતની પસંદગી થઈ છે તો નિચેના પૈકી કઈ એક સમિતિ નથી.
8.
ભારતના 48માં મુખ્ય ન્યાયાધીશ તરીકે કોને નિમણુક કરવામાં આવી ?
9.
ક્રુઝ સર્વિસનો સુભારંભ ક્યાં થયો છે ?
10.
તાજેતરમાં ગુજરાતી સાહિત્યના કવિ નલિન રાવળનું નિધન થયું છે તેમને સુવર્ણચંદ્રક એનાયત ક્યારે થયો હતો ?
11.
8 એપ્રિલ 1919ના રોજ હરિયાણાના_________ગામમાંથી ' રોલેક્ટ એક્ટ ' ના વિરોધમાં મહાત્મા ગાંધીની ધરપકડ કરવામાં આવી હતી.
12.
BIS(Bureau of Indian Standards) નું વડુમથક ક્યા આવેલું છે ?
13.
ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય(સુધારા) વિધેયક - 2021 ને ક્યુ વિકલ્પ અનુસરતું નથી?
14.
ઇન્ડિયન નેવલ લેન્ડિંગ ક્રાફ્ટ યુટિલિટી(LCU) ને પોર્ટ બ્લેર ખાતે સેવા માટે કાર્ય કરવામાં આવ્યું છે પરંતુ તેનું બીજું નામ શું છે?
15.
સુપ્રસિદ્ધ ગુજરાતી અને ઉર્દૂ કવિ ખલીલ ધનતેજવીનું તાજેતરમાં નિધન થયું છે તેમનો જન્મ ક્યાં થયો હતો ?
16.
E - 9 દેશોમાં ભારત, બાંગ્લાદેશ, બ્રાઝિલ, ચીન, ઇજિપ્ત, ઇન્ડોનેશિયા, મેક્સિકો, નાઈજેરિયા અને પાકિસ્તાન નો સમાવેશ થાય છે તો તેની સ્થાપના ક્યારે થઈ હતી ?
17.
' ગગનયાન ' વિશે કયું વિધાન ખોટું છે ?
18.
UNESCO ની સ્થાપના ક્યારે થઈ હતી ?
19.
યુદ્ધ અભ્યાસ અને તેની સાથે સંકળાયેલ દેશમાં નીચે પૈકી કયો વિકલ્પ ખોટો છે ?
20.
' Order of the rising sun ' પુરસ્કાર કયા દેશ દ્વારા આપવામાં આવે છે ?
21.
છોડમાં થતી વૃદ્ધિ માપવા માટે નીચેના પૈકી કયું સાધન ઉપયોગમાં લેવાય છે ?
22.
ગ્રામપંચાયતોની સ્થાપના કરવા માટે રાજ્ય પગલાં ભરશે એવું બંધારણના કયા અનુચ્છેદમાં દર્શાવવામાં આવેલુ છે ?
23.
ગ્રામ પંચાયતના સભાસદો એટલે ?
24.
તાલુકા આયોજન સમિતિના પ્રમુખ કોણ હોય છે ?
25.
CD-ROM નું પૂરુંનામ જણાવો ?
26.
મનુષ્યના વાળમાં કયુ પ્રોટીન હોય છે ?
27.
શરીરના કોષોમાં ઓક્સિજન કોના મારફતે પહોંચે છે ?
28.
ભારતનો પ્રથમ સમર્પિત સંરક્ષણ ઉપગ્રહ કયો છે ?
29.
રડાર કયા પ્રકારના તરંગોનો ઉપયોગ કરે છે?
30.
સર્વે ઓફ ઇન્ડિયા સંસ્થા કયા મંત્રાલય હેઠળ કાર્ય કરે છે?
31.
કસ્તૂરબા સહાય યોજનાનો લાભ કોને મળવાપાત્ર છે ?
32.
નીચેના પૈકી કઇ સંસ્થા માનવ વિકાસ અહેવાલ તૈયાર કરે છે ?
33.
ગંગાસતીના માતા નું નામ શું હતું ?
34.
ભારતમાં સંક્ષિપ્ત રાષ્ટ્રીય ગાનને ગાવા માટે કેટલો સમય લાગે છે. ?
35.
બૌદ્ધ સાહિત્ય સામાન્ય રીતે કઈ ભાષામાં લખાયેલું છે ?
36.
" ભારતીય નવજાગૃતિના પિતા " તરીકે કોણ ઓળખાય છે ?
37.
દાંડીકૂચ વખતે ભારતના વાઈસરોય કોણ હતા ?
38.
પ્રાચીન સંસ્કૃતિ નીચેનામાંથી કયા તત્વથી અજાણ હતી ?
39.
XML નું પુરુનામ શું છે?
40.
' સિસ્ટમ સોફ્ટવેર ' શું છે ?
41.
યુથેન્શીયા શેના સંદર્ભમાં છે. ?
42.
બાહ્યઅવકાશમાં જીવ વિજ્ઞાનના અભ્યાસ ને શું કહે છે ?
43.
ગુજરાત રાજ્યના કયા પ્રદેશને ' સોનેરી પાનનો મુલક ' પણ કહે છે ?
44.
કઈ બે નદીઓની વચ્ચેનો પ્રદેશ 'લાટ પ્રદેશ' તરીકે ઓળખાય છે ?
45.
બે કે વધુ રાજ્યો વચ્ચે એક જ વડી અદાલતની સ્થાપના કરવાની સત્તા કોની પાસે છે.
46.
ભારતના બંધારણમાં અસ્પૃશ્યતા નિવારણની જોગવાઈ કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે ?
48.
મિશ્રધાતુ પિત્તળના ઘટકો જણાવો.
49.
નીચેના પૈકી કયા ઉપનિષદમાં સત્યકામ જાબાલની વાત આવે છે ?
50.
ભવાઈ ભજવવા માટે નીચેના પૈકી કયું વાંજિત્ર અનિવાર્ય છે ?