GPSC TEST - 2

1. 
સ્વતંત્ર ભારતનું બંધારણ ઘડવા રચાયેલી ખરડા સમિતિના સાત સભ્યોમાં ડૉ.આંબેડકર, મોહંમદ સાદુલ્લા, એન. માધવરાવ અને અલ્લાદી કૃષ્ણાસ્વામી ઉપરાંત બીજા ત્રણ સભ્યોનાં નીચે આપેલા નામોમાંથી ક્યું ખોટું છે?
2. 
ગુજરાતમાં " હૈડિયાવેરો " નામે વેરો નીચે પૈકીના એક સત્યાગ્રહ સાથે સંકળાયેલો છે.
3. 
1857ના વિપ્લવ પછીના સમયમાં ભારતમાં બ્રિટિશ તાજ નું શાસન સ્થપાયું. એ શાસનના પ્રથમ ગવર્નર જનરલ અથવા વાઈસરોય નીચે પૈકીના એક હતા.
4. 
ચૈતન્ય મહાપ્રભુનું બીજું નામ શું હતું ?
5. 
ઇલોરાનું સુપ્રસિદ્ધ " કૈલાસ મંદિર " કોણે બંધાવ્યું હતું ?
6. 
શૂન્યકાળ(zero hour) કોને કહે છે ?
7. 
એડવોકેટ જનરલની નિમણુંક કોણ કરે છે ?
8. 
ગાંધીજીએ નીચે પૈકીના કયા સત્યાગ્રહ દરમિયાન બ્રિટનની સરકાર તરફથી તેમને મળેલ " કૈસરે હિન્દ " નામે ઇલ્કાબ પાછો આપી દીધો હતો ?
9. 
કોમી ચુકાદા વિરુદ્ધ ગાંધીજીએ કુલ કેટલા દિવસના ઉપવાસ પૂર્ણ કર્યા હતા ?
10. 
જલિયાવાલા બાગના હત્યાકાંડ પછીના સમયમાં બ્રિટિશ સરકારના અત્યાચારના વિરોધમાં નીચેનામાંથી કયા મહાનુભાવે સરકાર તરફથી તેમને મળેલ નાઈટહૂડનો ખિતાબ પાછો મોકલ્યો હતો ?
11. 
1919ના મોન્ટેગ્યુ - ચેમ્સફર્ડ સુધારાની જોગવાઇઓમાં નીચે પૈકીની એક ન હતી.
12. 
નીચેનામાંથી કઈ જોડ ખોટી છે ?
13. 
નીચેનામાંથી કઈ જોડ ખોટી છે ?
14. 
સિંધુ સંસ્કૃતિના લોકો ભારતના કયા રાજ્યમાંથી તાંબુ મેળવતા હતા ?
15. 
કોને 'વેદાન્ત' કહે છે?
16. 
ગૌતમ બુદ્ધે લોકોને કઈ ભાષામાં ઉપદેશ આપ્યો હતો ?
17. 
મૌર્યયુગ દરમિયાન નીચેનામાંથી કયું સ્થળ મૌર્યનું પાટનગર રહ્યું હતું ?
18. 
તાલુકા પંચાયત કારોબારી સમિતિ વધુમાં વધુ કેટલા સભ્યોની બને છે?
19. 
રાજ્યમાં ત્રણ સ્તરની પંચાયતની રચના હોવી જોઈએ એ જોગવાઈ ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં જણાવેલ છે ?
20. 
કોઇ પણ ફાઇલ કે ફોલ્ડરનું નામ બદલવા માટે તેના પર રાઇટ ક્લિક કરી કયો વિકલ્પ પસંદ કરવામાં આવે છે ?
21. 
GUI નું પુરુનામ શું છે?
22. 
TRIFEDની રચના ક્યારે થઈ હતી ?
23. 
' લાફિંગ ગેસ ' શું છે ?
24. 
સામાન્ય રીતે વીજળીના ગોળામાં કયો વાયુ ભરવામાં આવે છે ?
25. 
યકૃતના રોગો કયા વિટામિનની ઉણપથી થાય છે ?
26. 
INS વિક્રાંત શું છે?
27. 
'ગુજરાત રાજ્ય વકફ બોર્ડ' ની સ્થાપના કયા વર્ષમાં કરવામાં આવેલ છે ?
28. 
મમતા કાર્ડમાં કયા લાભાર્થીની વિગતો ભરવામાં આવે છે ?
29. 
નીચેના પૈકી કઇ સંસ્થા માનવ વિકાસ અહેવાલ તૈયાર કરે છે ?
30. 
ઇન્ટરનેશનલ મોનેટરી ફંડની સ્થાપના કયા વર્ષમાં થઈ હતી ?
31. 
કઈ સંસ્થા આંતરરાષ્ટ્રીય વેપારને નિયંત્રિત કરે છે ?
32. 
એસિડ વર્ષાના મુખ્ય ઘટકો કયા છે ?
33. 
ભારતમાં કયા પ્રકારના જંગલો સૌથી વધુ છે ?
34. 
નીચે દર્શાવેલ ઈંધણ પૈકી સૌથી ઓછું પ્રદૂષણ શાનાથી થાય છે ?
35. 
"ગ્રામ પંચાયત અને ગ્રામ સભા વચ્ચેનો સંબંધ પ્રધાનમંડળ અને વિધાનસભા જેવો હોવો જોઈએ" - આ વિધાન કોનું છે ?
36. 
કયો સુલતાન ઇતિહાસમાં ' તરંગી સુલતાન ' નામે જાણીતો છે ?
37. 
કયા સૂફી સંતને ' ગરીબનવાઝ ' કહે છે ?
38. 
બાબરે લખેલ 'તુઝુકે બાબરી' (બાબરનામા) શું છે ?
39. 
કાનવાના યુદ્ધમાં બાબરે કોને હરાવ્યો હતો ?
40. 
મહારાણા પ્રતાપ કોના પુત્ર હતા?
41. 
' રામચરિતમાનસ ' નામે મહાકાવ્ય કોણે લખેલું છે ?
42. 
ઓલેરી કલ્ચર એટલે શું થાય ?
43. 
સોડિયમની સંજ્ઞા કઈ છે ?
44. 
માતા યશોદા ગૌરવનિધિ વીમા યોજનાનો આરંભ કયા વર્ષમાં થયો ?
45. 
સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના કયારથી અમલમાં છે?
46. 
કસ્તુરબા સહાય યોજનાનો લાભ કોને મળવાપાત્ર છે ?
47. 
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન(WHO) નું મુખ્ય મથક ક્યાં આવેલ છે ?
48. 
wildlife નું રક્ષણ એ નાગરિકોની કઈ ફરજ કહેવાય ?
49. 
જિલ્લા કલેકટર ગુજરાત સરકારના કયા વિભાગ હેઠળ સીધી રીતે કાર્ય કરે છે ?
50. 
નીચેના પૈકી કયો દેશ BIMSTECનો સભ્ય નથી ?