1.
‘સારે જહાં સે અચ્છા’ નામના પ્રખ્યાત ગીતની રચના કોણે કરી છે?
2.
‘પૃથ્વી પર શાંતિ’ એ નીચેના કયા તહેવારનો સંદેશ છે?
3.
દામોદર વેલી પ્રોજેક્ટ ક્યા બે રાજ્યો સાથે જોડાયેલ છે?
4.
STRIPS નું પુરુનામ જણાવો?
5.
મતદારોને ઓળખકાર્ડ આપવાની જોગવાઈ ક્યાં એક્ટથી કરવામાં આવી છે?
6.
નીચેનામાંથી કયા રાજ્યમાં સરીસ્કા વાઘ અભયારણ્ય સ્થિત છે?
7.
ભારતમાં પ્રખ્યાત ટોકન ચલણ પ્રણાલી કોણે રજૂ કરી?
8.
બેંગલોરમાં કઈ કંપની એરક્રાફ્ટનું ઉત્પાદન કરે છે?
9.
Association of South East Asian Nations ( ASEAN) નું મુખ્ય મથક ક્યાં આવેલ છે?
10.
નીચેનામાંથી કોણ આઝાદ હિંદ ફોજ સાથે સંકળાયેલું છે?
11.
એની બેસન્ટે _________ માં હોમ રૂલ લીગની સ્થાપના કરી.
12.
નીચેનામાંથી કયું દેશ પેગોડા દેશ તરીકે ઓળખાય છે?
13.
ભારતના બંધારણમાં નીચેનામાંથી કયા નામનો ઉલ્લેખ નથી?
14.
"ભૂદાન આંદોલન" ના સ્થાપક કોણ હતા?
15.
સેન્ટ્રલ ડ્રગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ નીચેનામાંથી કયા શહેરમાં સ્થિત છે?
16.
નીચેનામાંથી કયું એપ્લિકેશન સોફ્ટવેર છે?
18.
ભારતીય બંધારણ મુજબ સંસદના બે સત્ર વચ્ચેનો સમય ગાળો ________થી વધારે ન હોવો જોઇએ.
19.
ક્યાં દિલ્હી સુલતાન એ કઠોર નીતિ અપનાવી હતી?
20.
કોલકાતા, બોમ્બે અને મદ્રાસમાં ઉચ્ચન્યાયાલય ની સ્થાપના ક્યારે થઈ હતી?
21.
1857ના વિદ્રોહ સમયે ભારતના ગવર્નર જનરલ કોણ હતા?
22.
હૈગિંગ વૈલી ના નિર્માણ નું મુખ્ય કારણ શું હોય છે?
23.
ભારત છોડો આંદોલનની શરૂઆત 1942ના કયા મહિનામાં શરૂ થઈ હતી?
24.
ભારતમાં સૌપ્રથમ પરમવીર ચક્ર મેળવનાર વ્યક્તિ કોણ હતા?
25.
વિશ્વ વ્યાપાર સંગઠન નું મુખ્યાલય કયા આવેલું છે?
26.
ગુજરાતમાં મજૂર મહાજનની સ્થાપના ક્યારે થઈ હતી?
27.
" એશિયા પેસિફિક રુરલ એંગ્રીકલ્ચરલ ક્રેડિટ એસોસિએશન(APRACA) " ના નવા અધ્યક્ષ કોણ બન્યા?
28.
ક્યા રાજ્યની સરકારે વર્ષ 2021 ને શિક્ષણ વર્ષ રૂપે મનાવવાની જાહેરાત કરી છે?
29.
ભારતનું સૌથી જૂનું સ્ટોક એક્સચેંજ કયું છે?
30.
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે_________માં ભારત છોડો ઠરાવ પસાર કર્યો હતો.
31.
BIMSTEC માં ક્યાં-ક્યાં દેશોનો સમાવેશ થાય છે.?
32.
નીચેનામાંથી કયા સાધનનો ઉપયોગ બ્લડ પ્રેશરને માપવા માટે થાય છે?
33.
નીચેનામાંથી કયું વિટામિન પાણી દ્રાવ્ય છે?
34.
ક્યાં ત્રણ પ્રાથમિક રંગો છે?
35.
મ્યાનમાર ભારતથી ક્યારે અલગ થઈ ગયું હતું?
36.
ઉમદા ધાતુને વિસર્જન માટે નીચેનામાંથી કોનું ઉપયોગ થાય છે?
37.
કયા રસાયણનો ઉપયોગ ખોરાકના જાળવણી માટે થાય છે?
38.
મૂળભૂત અધિકાર____________.
39.
નીચેનામાંથી કઈ સેન્ટ્રલ સર્વિસ નથી?
40.
બી.કે.ચતુર્વેદી સમિતિએ નીચેનામાંથી કયું કામ કર્યું છે?
41.
ભારતીય ન્યાયિક પ્રણાલીમાં પબ્લિક ઇન્ટરેસ્ટ લિટીગેશન (પીઆઈએલ) રજૂ કરવામાં આવ્યું ત્યારે ભારતના મુખ્ય ન્યાયાધીશ કોણ હતા?
42.
7th મા બંધારણ સુધારો અધિનિયમ, 1956 મુજબ જોગવાઈ હોવા છતાં નીચેનામાંથી કયા રાજ્યમાં વિધાન પરિષદ નથી?
43.
દિનેશ ગોસ્વામી સમિતિ નીચેનામાંથી કોની સાથે સંબંધિત છે?
44.
નીચેનામાંથી કઈ ભાષાને ભારતીય બંધારણની 8th મી અનુસૂચિમાં સમાવેશ કરવામાં આવેલ નથી?
45.
મૂળભૂત ફરજોના ભંગ કરનારાઓ માટે કઇ જોગવાઈઓ છે?
46.
ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં હિન્દી ભાષાના વિકાસની દિશા આપવામાં આવી છે?
47.
__________વર્ષમાં સંસદ દ્વારા મતદાનની વય 21 થી ઘટાડીને 18 વર્ષ કરવામાં આવી છે.
48.
કોઈ વ્યક્તિએ વિધાન પરિષદના સભ્ય બનવાની લઘુત્તમ વય કેટલી છે?
49.
નિવૃત્તિ પછી હાઇકોર્ટના ન્યાયાધીશ શું ન કરી શકે?
50.
ભારતના બંધારણનું મુખ્ય લક્ષણ કયું નથી?