જનરલ નૉલેજ ટેસ્ટ - 6

1. 
ગુજરાતના સ્થાપત્ય અંગે અયોગ્ય જોડકુ પસંદ કરો.
2. 
નીચેનામાંથી મહત્વના દિવસ અંગેનું અયોગ્ય જોડકુ પસંદ કરો.
3. 
વિશ્વનો સૌથી મોટો નદીય ટાપુ (માજુલી) કઈ નદી પર આવેલો છે ?
4. 
નીચેનામાંથી પુસ્તક અને તેના રચયિતા અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો.
5. 
ક્રિકેટનાં ઇતિહાસમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટની પ્રથમ ટેસ્ટ મેચ કયારે અને કયા દેશ વચ્ચે રમાઇ હતી ?
6. 
ચુંટણીપંચના અધ્યક્ષની નિમણુંક કોણ કરે છે ?
7. 
નર્મદા નદી ગુજરાતના ક્યા જીલ્લામાંથી પ્રવેશ કરે છે ?
8. 
જયાં સુધી ગુજરાતી ભાષાને ગૌરવ નહિં મળે ત્યાં સુધી પાઘડી નહિં પહેરૂ આ પ્રતિજ્ઞા કોણે લીધેલ ?
9. 
ભારતની ભૂમિનો 6% ભાગ કયુ રાજય રોકે છે ?
10. 
જ્ઞાનપીઠ દ્રારા અપાતો મૂર્તિદેવી પુરસ્કાર ________ ગુજરાતી લેખકને મળેલ છે.
11. 
ભારતીય વિધાભવન દ્રારા કયું સામયિક બહાર પાડવામાં આવે છે ?
12. 
પ્રસિદ્ધ ઐતિહાસિક નવલકથા ‘પૃથિવીવલ્લભ’ કોણે લખી છે ?
13. 
અરૂંધતી રોયને કઈ સાહિત્યકૃતિ બદલ વર્ષ 1997માં બુકર પ્રાઇઝ એનાયત કરવામાં આવ્યો હતો ?
14. 
મધ્યકાલીન સાહિત્યના સર્જક _______ નથી.
15. 
શહેનશાહ અકબરે કયા રાજયની રાજકુવરી સાથે લગ્ન કરેલા ?
16. 
હ્રદય બદલવાનું પ્રથમ ઓપરેશન કોણે કર્યુ હતું ?
17. 
જેના ભાગ્યમાં જે સમે તે લખ્યું તેહ ને તે સમયે તે જ પહોંચે – આ પંક્તિ કોની છે ?
18. 
મૂર્તિદેવી એવોર્ડ કયા ક્ષેત્ર સાથે સંલગ્ન છે ?
19. 
FAO (Food and Agriculture Organization) નું મુખ્ય મથક કયાં છે ?
20. 
ભારતીય બંધારણની રાજ્ય યાદીમાં કુલ કેટલા વિષયો સમાવ્યાં છે ?
21. 
હેમચંદ્રસૂરિ (હેમચંદ્રાચાર્ય) ને દીક્ષા કોણે આપી હતી ?
22. 
ભારત-ચીન યુદ્ધ -1962 સમયે ભારતના સંરક્ષણ મંત્રી કોણ હતા ?
23. 
ભારતની પ્રથમ ઇલેક્ટ્રિક ટ્રેન કયા વર્ષે મુંબઈમાં વિક્ટોરિયા ટર્મિનસ અને કુર્લા વચ્ચે શરૂ કરાઈ હતી ?
24. 
ગુજરાતમાં આવેલી ઐતિહાસિક વાવ અને તેના પ્રકાર અગેનું અયોગ્ય જોડકું પસંદ કરો.
25. 
હિંદ છોડો આંદોલન દરમિયાન ધરપકડ બાદ નીચેનામાંથી કોણ હજારીબાગ સેન્ટ્રલ જેલની દિવાલ કૂદી ફરાર થઈ ગયા હતા ?
26. 
હિંદ છોડો આંદોલન દરમિયાન નીચેનામાંથી કોને ગાંધીજી સાથે આગાખાન પેલેસમાં નજરબંધ કરવામાં આવ્યા હતા ?
27. 
ભારતના ભાગલા સમયે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ કોણ હતા ?
28. 
ભારતનું રાષ્ટ્રગીત વંદે માતરમ્ બંકિમચંદ્ર ચેટરજીએ મૂળ કઈ ભાષામાં લખ્યું હતું ?
29. 
પ્રાચીન સાહિત્ય અને તેના રચયિતા અંગે અયોગ્ય જોડકું પસંદ કરો.
30. 
ગુજરાતમાં પ્રાચીન શાસક અને તેની રાજધાની અંગે અયોગ્ય જોડકું પસંદ કરો.
31. 
નીચેનામાંથી કયા સ્થળે રથ મંદિર આવેલું /આવેલા છે ?
32. 
નીચેનામાંથી કયા રાજ્યમાં લોકસભામાં અનુસૂચિત જનજાતિ માટે સૌથી વધુ અનામત બેઠકો ફાળવાયેલી છે ?
33. 
ભારતીય બંધારણની કઈ અનુસૂચિમાં પક્ષપલટા વિરોધી કાયદા અંગેની જોગવાઈ છે ?
34. 
'ડોક્ટ્રિન ઓફ લેપ્સ' સાથે કયો ગવર્નર જનરલ જોડાયેલો છે ?
35. 
ગુજરાત વર્નાક્યુલર સોસાયટીનું નામ બદલીને કયા વર્ષે ગુજરાત વિદ્યાસભા કરવામાં આવ્યું હતું ?
36. 
સુરપાણેશ્વર અભ્યારણ ક્યા જીલ્લામાં આવેલું છે ?
37. 
નીચે પૈકી કઇ જોડ ખોટી છે ?
38. 
નીચેનામાંથી કોણ ભારતીય બંધારણની ખરડા (મુસદ્દા) સમિતિના સભ્ય ન હતા ?
39. 
દુનિયામાં સૌથી વધારે ગરમી કયાં પડે છે ?
40. 
' પરબ ' નામનું સામાયિક કઈ સંસ્થા દ્વારા પ્રકાશિત કરવામાં આવે છે ?
41. 
દિલ્હી સલ્તનતની સ્થાપના કોણે કરી હતી ?
42. 
કાકા કાલેલકર નીચેનામાંથી શાની સાથે સંકળાયેલા છે ?
43. 
ન્યુ ડેવલોપમેન્ટ બેન્ક(NDB)નું વડુમથક ક્યા આવેલું છે ?
44. 
ભારતમાં બ્રિટિશ ઈસ્ટ ઈન્ડિયા કંપની દ્વારા સૌપ્રથમ પ્રયોગાત્મક ધોરણે ટેલિગ્રાફ સેવાઓ ___ અને ___ વચ્ચે શરૂ કરવામાં આવી હતી.
45. 
ભારત સરકાર દ્વારા સાંસદ આદર્શ ગ્રામ યોજના ક્યારથી શરૂ કરવામાં આવી ?
46. 
'ગાંધી સાગર', 'રાણા પ્રતાપ સાગર' અને 'જવાહર સાગર' બંધ કઈ નદી પર બાંધવામાં આવ્યો છે ?
47. 
નેશનલ બાયોડાઈવર્સિટી ઓથોરિટીનું વડુમથક કયા આવેલું છે ?
48. 
'વ્યાજનો વારસ' કૃતિ કોની છે ?
49. 
નીચે આપેલા રાજા અને રજવાડા અંગે અયોગ્ય જોડકું પસંદ કરો.
50. 
નીચેનામાંથી અયોગ્ય જોડકું પસંદ કરો.