1.
નીચે આપેલ પૈકી કયો વિકલ્પ ખોટો છે?
2.
G-20 ની સ્થાપના ક્યારે થઈ હતી?
3.
નીચે આપેલ પૈકી કયો વિકલ્પ ખોટો છે?
4.
બંધારણના કયા અનુચ્છેદ હેઠળ હિન્દીને સત્તાવાર ભાષાનો દરજ્જો આપવામાં આવ્યો છે?
5.
10 ડિસેમ્બર ના રોજ__________ઉજવવામાં આવે છે
6.
દિલ્હી કયા વર્ષમાં ભારતની રાજધાની બન્યું?
7.
લોકસભાના અધ્યક્ષ કોના દ્વારા ચૂંટાય છે?
8.
કયો દિવસ વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે?
9.
“મારા સપનાનો ભારત” પુસ્તક કોણે લખ્યું હતું?
10.
FICCI નું પુરુનામ જણાવો?
11.
માનવ સૌંદર્યના અધ્યયન શું કહેવાય છે?
12.
મેન બુકર પ્રાઇઝ જીતનાર પ્રથમ ભારતીય મહિલા કોણ હતી?
13.
BCG નું પુરુનામ જણાવો?
14.
આર્ટિકલ 356 હેઠળ કટોકટીની ઘોષણામાં રાજ્યનું પ્રતિનિધિત્વ કોણ કરે છે?
15.
ફક્ત હાઇડ્રોજન અને ઓક્સિજન ધરાવતા સામાન્ય ગ્રીનહાઉસ ગેસનું નામ જણાવો?
16.
"ડૂઇંગ બિઝનેસ રિપોર્ટ" દર વર્ષે નીચેનામાંથી કઈ સંસ્થા/ એજન્સી દ્વારા તૈયાર કરવામાં આવે છે?
17.
GSLV નું પૂર્ણ સ્વરૂપ શું છે?
18.
નીચે આપેલ પૈકી કયો વિકલ્પ ખોટો છે?
19.
જલિયાંવાલા બાગ ખાતે 13 મી એપ્રિલ, 1919 ના રોજ એક સામાન્ય સભા યોજાઇ હતી તે કોના માટે યોજાઈ હતી ?
20.
'ફ્રન્ટીયર ગાંધી' તરીકે કોણ જાણીતું હતું?
21.
રાજ્યપાલ દ્વારા કોણ નિયુક્ત થતું નથી?
22.
1923 માં સ્વરાજ પાર્ટી શરૂ કરવા માટે મોતીલાલ નેહરુ સાથે જોડાનાર કોંગ્રેસના અન્ય નેતા કોણ હતા?
23.
"બંધારણમાં ભારતને પ્રભુત્વનો દરજ્જો આપવો જોઈએ", તેની દરખાસ્ત કોણે કરી હતી?
24.
ડ્રાફ્ટિંગ કમિટીના અધ્યક્ષ કોણ હતા?
25.
કયા કાયદા દ્વારા કેન્દ્ર અને પ્રાંત વચ્ચે કાયદાકીય શક્તિઓને વિભાજિત કરવામાં આવી છે?