જનરલ નૉલેજ ટેસ્ટ - 26

1. 
હિંદ છોડો આંદોલન દરમિયાન ધરપકડ બાદ નીચેનામાંથી કોણ હજારીબાગ સેન્ટ્રલ જેલની દિવાલ કૂદી ફરાર થઈ ગયા હતા ?
2. 
હિંદ છોડો આંદોલન દરમિયાન નીચેનામાંથી કોને ગાંધીજી સાથે આગાખાન પેલેસમાં નજરબંધ કરવામાં આવ્યા હતા ?
3. 
ભારતના ભાગલા સમયે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ કોણ હતા ?
4. 
ભારતનું રાષ્ટ્રગીત વંદે માતરમ્ બંકિમચંદ્ર ચેટરજીએ મૂળ કઈ ભાષામાં લખ્યું હતું ?
5. 
પ્રાચીન સાહિત્ય અને તેના રચયિતા અંગે અયોગ્ય જોડકું પસંદ કરો.
6. 
ગુજરાતમાં પ્રાચીન શાસક અને તેની રાજધાની અંગે અયોગ્ય જોડકું પસંદ કરો.
7. 
નીચેનામાંથી કયા સ્થળે રથ મંદિર આવેલું /આવેલા છે ?
8. 
નીચેનામાંથી કયા રાજ્યમાં લોકસભામાં અનુસૂચિત જનજાતિ માટે સૌથી વધુ અનામત બેઠકો ફાળવાયેલી છે ?
9. 
ભારતીય બંધારણની કઈ અનુસૂચિમાં પક્ષપલટા વિરોધી કાયદા અંગેની જોગવાઈ છે ?
10. 
'ડોક્ટ્રિન ઓફ લેપ્સ' સાથે કયો ગવર્નર જનરલ જોડાયેલો છે ?
11. 
ગુજરાત વર્નાક્યુલર સોસાયટીનું નામ બદલીને કયા વર્ષે ગુજરાત વિદ્યાસભા કરવામાં આવ્યું હતું ?
12. 
સુરપાણેશ્વર અભ્યારણ ક્યા જીલ્લામાં આવેલું છે ?
13. 
નીચે પૈકી કઇ જોડ ખોટી છે ?
14. 
નીચેનામાંથી કોણ ભારતીય બંધારણની ખરડા (મુસદ્દા) સમિતિના સભ્ય ન હતા ?
15. 
દુનિયામાં સૌથી વધારે ગરમી કયાં પડે છે ?
16. 
દિલ્હી સલ્તનતની સ્થાપના કોણે કરી હતી ?
17. 
કાકા કાલેલકર નીચેનામાંથી શાની સાથે સંકળાયેલા છે ?
18. 
ન્યુ ડેવલોપમેન્ટ બેન્ક(NDB)નું વડુમથક ક્યા આવેલું છે ?
19. 
ભારતમાં બ્રિટિશ ઈસ્ટ ઈન્ડિયા કંપની દ્વારા સૌપ્રથમ પ્રયોગાત્મક ધોરણે ટેલિગ્રાફ સેવાઓ ___ અને ___ વચ્ચે શરૂ કરવામાં આવી હતી.
20. 
ભારત સરકાર દ્વારા સાંસદ આદર્શ ગ્રામ યોજના ક્યારથી શરૂ કરવામાં આવી ?
21. 
'ગાંધી સાગર', 'રાણા પ્રતાપ સાગર' અને 'જવાહર સાગર' બંધ કઈ નદી પર બાંધવામાં આવ્યો છે ?
22. 
નેશનલ બાયોડાઈવર્સિટી ઓથોરિટીનું વડુમથક કયા આવેલું છે ?
23. 
'વ્યાજનો વારસ' કૃતિ કોની છે ?
24. 
નીચે આપેલા રાજા અને રજવાડા અંગે અયોગ્ય જોડકું પસંદ કરો.
25. 
નીચેનામાંથી અયોગ્ય જોડકું પસંદ કરો.