1.
નીચે આપેલ પૈકી કયો વિકલ્પ ખોટો છે ?
2.
નીચે આપેલ પૈકી કયો વિકલ્પ ખોટો છે ?
3.
નીચે આપેલ પૈકી કયો વિકલ્પ ખોટો છે ?
4.
બ્રિકસ (BRICS) દેશોના સમુહમાં ભારત, બ્રાઝિલ અને રશિયા ઉપરાંત ક્યા દેશોનો સમાવેશ થાય છે ?
5.
વિવિધ આંતરરાષ્ટ્રીય સંસ્થા અને તેનું વડુમથક અંગે અયોગ્ય જોડકું પસંદ કરો.
6.
'ગુજરાત રાજ્ય વકફ બોર્ડ' ની સ્થાપના કયા વર્ષમાં કરવામાં આવેલ છે ?
7.
ભારતનું કયું રાજ્ય ત્રણ બાજુએ બાંગ્લાદેશથી ઘેરાયેલું છે ?
8.
દેવી અહલ્યાબાઈ હોલકર એરપોર્ટ કયા શહેરમાં આવેલું છે ?
9.
મધ્યપ્રદેશને કયા ચાર રાજ્યોની હદ સ્પર્શે છે ?
10.
ભારત સરકારે દ્રોણાચાર્ય પુરસ્કારની સ્થાપના ક્યા વર્ષે કરી હતી ?
11.
ગાંધીજી દ્વારા સ્થાપિત સત્યાગ્રહ સભા નીચેના પૈકી કોની સાથે સંબંધિત છે ?
12.
G20ની સ્થાપના કયા વર્ષે થઈ હતી ?
13.
બોટાદ કઈ નદીના કિનારે આવેલું છે ?
14.
આરોગ્ય સંબંધી ઉજવાતા દિવસોમાં નીચેના પૈકી કઈ જોડી સાચી નથી ?
15.
ગુજરાત સરકારની ‘પુર્ણા યોજના’ અંતર્ગત કેટલા વર્ષની કિશોરીઓમાં કુપોષણ અને અનેમિયાની સ્થિતિમાં નિયંત્રણ લાવવાનો ઉદ્દેશ્ય છે ?
16.
નીચેનામાંથી કયું જોડકું નદી અને તેના ઉદગમ સ્થાન વિશે ખોટું છે ?
17.
નીચેનામાંથી કયું જોડકું યોગ્ય નથી ?
18.
નીચે આપેલા ઉપનામ અને સાહિત્યકાર પૈકી કઈ જોડ સત્ય છે ?
19.
પ્રસિદ્ધ કાવ્ય ‘પદ્માવત’ ની રચના કોણે કરી છે ?
20.
સ્વામિ આનંદનું મૂળ નામ શું હતું ?
21.
‘જિગર અને અમી’ નવલકથાના લેખક કોણ છે ?
22.
દાંડીકુચ વખતે ભારતના વાઈસરોય કોણ હતા ?
23.
પોળો ઉત્સવ ગુજરાતનાં કયા તાલુકામાં ઉજવાય છે ?
24.
જિપ્સી કોનું ઉપનામ છે ?
25.
નીતિઆયોગમાં 4 કેન્દ્રિય મંત્રીઓ પૈકી નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી ?