જનરલ નોલેજ ટેસ્ટ - 21

1. 
નીચેનામાંથી કોને "શ્રેષ્ઠ હિન્દી ફિલ્મ" શ્રેણીમાં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર 2021 મળ્યો છે.?
2. 
'હિંદ સ્વરાજ' પુસ્તક કોણે લખ્યું છે?
3. 
ભારતના કયા રાજ્યમાં સૌથી વધુ પવન ઉર્જા સ્થાપિત કરવામાં આવી છે?
4. 
'ગુલાબી ક્રાંતિ' નીચેનામાંથી કોની સાથે સંબંધિત છે?
5. 
કોંગ્રેસના પ્રથમ લખનૌ અધિવેશનની અધ્યક્ષતા કોણે કરી હતી?
6. 
ભારતનો સુવર્ણ ચતુર્ભુજ પ્રોજેક્ટ _______ સાથે સંકળાયેલો છે.
7. 
જેરુસલેમ નીચેનામાંથી કયા દેશની રાજધાની છે?
8. 
નીચેના પૈકી કઈ જોડ યોગ્ય રીતે જોડાયેલી નથી ?
9. 
નીચેનામાંથી કોને ' હાશ્ય વાયુ ' તરીકે પણ ઓળખાય છે?
10. 
નીચેનામાંથી કયું મંત્રાલય ભારતમાં 'ઇઝ ઓફ લિવિંગ ઇન્ડેક્સ' બહાર પાડે છે?
11. 
તાજેતરમાં વર્ષ - ૨૦૨૧ માટેનો 57 મો જ્ઞાનપીઠ એવોર્ડ કોને એનાયત થયો છે ?
12. 
શ્રેષ્ઠા (SRESHTA) યોજના વિશેના વિધાનો ખોટા છે ?
13. 
વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ 26 ડિસેમ્બરને કયા દિવસ તરીકે ઊજવવાની જાહેરાત કરી છે ?
14. 
કોના દ્વારા તૈયાર કરવામાં આવેલ ડિઝાઇન લોકપાલના 'લોગો' માટે પસંદ કરવામાં આવેલ છે ?
15. 
નીતિ આયોગનું આખું નામ શું છે ?
16. 
નીચે આપેલ પૈકી કયો વિકલ્પ ખોટો છે.?
17. 
કોનો ઉપયોગ ફૂગ નાશક તરીકે અને બંદૂકનો દારૂગોળો બનાવવામાં વપરાય છે ?
18. 
અસંગત જોડ નીચેના પૈકી કઈ છે ?
19. 
કચ્છની ખાપરા-કોડીયાની ગૂફાઓ કચ્છના લખતર તાલુકામાં જુના પાટગઢ પાસેના પહાડમાં આ ગુફાઓ આવેલી છે કુલ બે ગુફાઓ છે (ઈ.સ. 1967) આ ગુફાઓ કોણે શોધી કાઢી હતી ?
20. 
મોઢેરાનું સૂર્યમંદિર પૂર્વ દિશામાં આવેલા પ્રવેશ દ્વાર એવી રીતે રચાયેલું છે કે સૂર્યનું પ્રથમ કિરણ મંદિરની છેક અંદર ગર્ભગૃહમાં રહેલી સૂર્યની પ્રતિમાના મુકુટની મધ્યમાં રહેલી મણી પર પડતા સમગ્ર મંદિર પ્રકાશથી ઝળહળી ઉઠે છે છે, મંદિરમાં સૂર્યની 12 વિવિધ મૂર્તિઓ અંકિત થયેલી આજે પણ જોઇ શકાય છે આ મંદિરનું નકશીકામ ઈરાની શૈલીમાં થયેલું છે તો ઇ.સ.1026માં સોલંકી યુગના કયા રાજવીના શાસનકાળમાં આ મંદિર બંધાવ્યું હતું ?
21. 
ક્યાં જિલ્લાઓને ખેડા જિલ્લાની સરહદ સ્પર્શે છે ?
22. 
ભારત - ચીન વચ્ચેની સરહદ રેખા કયા નામે ઓળખાય છે ?
23. 
કયુ સમાધિ સ્થળનું જોડકું ખોટું છે ?
24. 
રાષ્ટ્રધ્વજમાંના રંગોને ઉપરથી નીચે ક્રમમાં ગોઠવો.
25. 
તાજેતરમાં હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સ - 2022 બહાર પાડવામાં આવ્યો, જેમાં જાપાન અને સિંગાપુર પ્રથમ ક્રમે રહ્યા ત્યારે ભારત કયા સ્થાને રહ્યું ?