1.
સોમનાથની સખાતે આવેલા ક્યા વીર રાજવી જેમનુ સોમનાથનુ રક્ષણ કરતા-કરતા સોમનાથ પ્રાગણમા જ વીર મૃત્યુ વહોર્યુ હતુ?
2.
ચાવડા વંશના છેલ્લા રાજા કોણ હતા?
3.
"કંઈ લાખો નિરાશામાં અમર આશા છુપાઇ છે" જેવુ પ્રસિધ્ધ કાવ્ય રચનાકાર કોણ છે?
5.
'પુષ્ટિમાર્ગી' સંપ્રદાયની સ્થાપના કોણે કરી?
6.
બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના ઠાકોરોના લોક નૃત્યનું નામ જણાવો ?
7.
ઢાંકની ગુફા ક્યા આવેલી છે?
8.
' ભીખારી દાસની હવેલી ' કયા જિલ્લામાં આવેલી છે?
9.
નીચેનામાંથી ગુજરાતની કઇ વસ્તુને GI ટેગ મળેલ નથી?
10.
કોના અનુપ્રાસને રદીફ અને કાફીયા કહે છે?
11.
કઇ સંસ્થાનું મુખપત્ર શબ્દ સૃષ્ટિ છે?
12.
ગુજરાત સાહિત્ય સભાની સ્થાપના કોણે કરી?
13.
ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિની ભૂમિકા તૈયાર કરનાર સર્વ પ્રથમ નેતાનું નામ જણાવો ?
14.
નીચેના પૈકી મહિલાઓના નામ અને કાર્યક્ષેત્ર બાબતેની કઈ જોડ અસંગત છે ?
15.
અંદામાન- નિકોબાર દ્વીપસમૂહમાં ભારતના એકમાત્ર સક્રિય જ્વાળામુખીનું નામ જણાવો ?
16.
કયા ખડકો સૌથી વધુ નક્કર હોય છે જેમાં ગ્રેનાઇટ મળી આવે છે ?
17.
ભારતના શુષ્ક અને અર્ધશુષ્ક વિસ્તારો ગુજરાત, રાજસ્થાન, પંજાબ અને હરિયાણામાં મુખ્યત્વે કેવી જમીન જોવા મળે છે ?
18.
એક માત્ર પુરુષવાચક સર્વનામ ધરાવતી નદી છે જેની લંબાઈ લગભગ 2900 કિ.મી. છે તેનું નામ જણાવો ?
19.
એસિડ વર્ષાના મુખ્ય ઘટકો કયા છે ?
20.
માનવ જઠરમાં કુદરતી રીતે કયું એસિડ ઉપલબ્ધ હોય છે ?
21.
નેનોકણનું કદ કેટલો હોય છે ?
22.
ગુજરાતની ભાતીગળ સંસ્કૃતિમાં વિવિધ સ્થળોએ પરંપરાગત રીતે ધાર્મિક, સામાજિક મહત્ત્વ ધરાવતા મેળા યોજાય છે જે નીચેના પૈકી ખોટી છે ?
23.
ઇ.સ 1865 માં ઉત્તર હિન્દુસ્તાની સંગીત પદ્ધતિ માટે 'સંગીત પારિજાત' નામના ખૂબ જ મહત્વનાં ગ્રંથની રચના કરી જેમાં 29 પ્રકારના સ્વરો ગણાવ્યા છે આ શ્રેષ્ઠ ગ્રંથના રચયિતા કોણ છે ?
24.
નાટયકલા વિશે કોણે નોંધ્યું છે કે "એવું કોઈ શાસ્ત્ર નથી, એવું કોઈ શિલ્પ નથી, એવી કોઈ વિદ્યા નથી, એવો કોઈ કર્મ નથી કે જે નાટ્યકલામાં ન હોય" ?
25.
ગાંધીજીએ દૂધનો ત્યાગ કઈ સાલમાં કર્યો હતો ?