જનરલ નોલેજ ટેસ્ટ - 17

1. 
શુદ્ધ ઇથેનોલ કઈ ટેકનૉલોજી મેળવવામાં આવે છે ?
2. 
કેલ્વિન _______ નો એકમ છે.
3. 
કાર્બન ડાયોકસાઈડ વાયુ બીજા કયા નામે ઓળખાય છે ?
4. 
કઈ ધાતુ સામાન્ય તાપમાને પ્રવાહી સ્વરૂપે હોય છે ?
5. 
નીચે આપેલામાંથી કઈ મૂળભૂત રાશિ નથી ?
6. 
જલીય દ્રાવણની pH શેમાંથી માપી શકાય છે ?
7. 
મતદાતાના હાથમાં લગાવવાની શાહી માં શું હોય છે ?
8. 
ફ્યૂઝનો તાર બનાવવા માટે નીચેના પૈકી શાનો ઉપયોગ ના કરી શકાય ?
9. 
નીચેનામાંથી કયો વાયુ ગ્લોબલ વોર્મિંગ માટે જવાબદાર ગ્રીન હાઉસ ગેસ છે ?
10. 
માનવ શરીરમાં રુધિરનું શુદ્ધિકરણ કયા અંગમાં થાય છે ?
11. 
મિશ્રધાતુ પીતળના ઘટકો જણાવો.
12. 
ઘરવપરાશના રાંધણ ગેસ સિલિન્ડરમાં કયો વાયુ ઊંચા દબાણે ભરવામાં આવે છે ?
13. 
લાળગ્રંથિ એ કયા ઉત્સેચકનો સ્ત્રાવ કરે છે ?
14. 
અધાતુના ઓકસાઈડ પાણી સાથે પ્રક્રિયા થઈ શું બને છે ?
15. 
શરીરના કયા ભાગમાં રુધિર શુદ્ધ બને છે ?
16. 
રેફ્રીજરેશનમાં વપરાતા ક્લોરોફ્લોરો કાર્બન વાયુનું નામ જણાવો.
17. 
ધાતુના વેલ્ડિંગ માટેની જ્યોત કયા નામથી ઓળખાય છે ?
18. 
કુદરતી વાયુમાં કયો હાઈડ્રોકાર્બન મુખ્ય છે.
19. 
કોષની કઈ અંગીકાને કોષનું શક્તિઘર કહે છે ?
20. 
પ્રિઝમ વડે થતા શ્વેત પ્રકાશના વિભાજનમાં કયા રંગના પ્રકાશનો વેગ માધ્યમમાં મહતમ હોય છે ?
21. 
કયા સાધનનો ઉપયોગ કરી પાણીનું વિદ્યુત વિભાજન કરી શકાય છે ?
22. 
પરમાણુનો સૌથી હલકો ભાગ કયો છે ?
23. 
શરીરમાં થતી પાચનક્રિયા એ કઈ રસાયણિક પ્રક્રિયાનું ઉદાહરણ છે ?
24. 
પવનચક્કીમાં વીજળી ઉત્પન્ન કરતું જનરેટર કયા પ્રકારનું હોય છે ?
25. 
એઇમ્સ (AIMS)નું પુરુનામ જણાવો ?