જનરલ નોલેજ ટેસ્ટ - 11

1. 
UNESCO નું પુરૂનામ જણાવો.
2. 
નીચે દર્શાવેલ જોડકા પૈકી અયોગ્ય જોડ શોધો.
3. 
ગુજરાત રાજ્યના સાબરકાંઠા જિલ્લાને નીચે દર્શાવેલ જિલ્લાઓ પૈકી કયા જિલ્લાની હદ સ્પર્શતી નથી ?
4. 
નીચે દર્શાવેલ જોડકાં પૈકી અયોગ્ય જોડ શોધો.
5. 
ગુજરાત રાજ્યમાં આવેલ રાજકોટ જિલ્લાને કયા તમામ (ચારેય) જિલ્લાઓની હદ સ્પર્શે છે ?
6. 
વેરાવળ ક્યા જિલ્લાનું મુખ્યમથક છે ?
7. 
નીચેનામાંથી કયું જોડકું ખોટું છે ?
8. 
ગુજરાત રાજ્યમાં આવેલ ખેડા જિલ્લાને કયા તમામ (ચારેય) જિલ્લાઓની હદ સ્પર્શે છે ?
9. 
પાટડી તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલ છે ?
10. 
ક્ષેત્રફળની દ્રષ્ટિએ પાંચમા નંબરે કયો દેશ આવે છે ?
11. 
ધી રેડ ક્લીફ લાઈન કયા બે દેશો વચ્ચેની સીમા નક્કી કરે છે ?
12. 
"ભારતના સહકારી આંદોલનને રાજકારણથી દૂર રાખશો." આ કથન કોણે કરેલું ?
13. 
'ઈન્ડિયા વિન્સ ફ્રીડમ' ના લેખક કોણ છે ?
14. 
વાયુ પ્રદૂષણ નિયંત્રણ કાયદો ક્યારે અસ્તિત્વમાં આવ્યો ?
15. 
નીચેનામાંથી કયા વાયુને ગ્રીનહાઉસ વાયુ કહે છે ?
16. 
ભારતમાં ‘ખેડુત દિન’ (Farmer's Day) કયારે ઉજવવામાં આવે છે ?
17. 
ભારતમાં બંધારણ દિવસ (Constitution Day) ક્યારે મનાવવામાં આવે છે ?
18. 
દિનદયાળ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજનાની શરૂઆત કયા વર્ષમાં થઈ હતી ?
19. 
'ગુજરાત રાજ્ય વકફ બોર્ડ' ની સ્થાપના કયા વર્ષમાં કરવામાં આવેલ છે ?
20. 
ગુજરાતના પ્રથમ રાજ્ય નાણાપંચના અધ્યક્ષ કોણ હતા ?
21. 
યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI)ની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી ?
22. 
બ્રિકસ (BRICS) દેશોના સમુહમાં ભારત, બ્રાઝિલ અને રશિયા ઉપરાંત ક્યા દેશોનો સમાવેશ થયો છે ?
23. 
વિવિધ આંતરરાષ્ટ્રીય સંસ્થા અને તેનું વડુમથક અંગે અયોગ્ય જોડકું પસંદ કરો.
24. 
'વિજય હઝારે ટ્રોફ્રી' ક્યા ખેલ / રમત સાથે સંબંધિત છે ?
25. 
ઓસ્કર એવોર્ડ મેળવનાર પ્રથમ ભારતીય કોણ હતા ?
26. 
ભારતનું સર્વોચ્ચ સૈનિક સન્માન કયુું છે ?
27. 
નીચેનામાંથી કયો એવોર્ડ સાહિત્ય ક્ષેત્રે કરેલા ઉત્તમ કાર્ય, લેખન માટે આપાતો નથી ?
28. 
ઋગ્વેદમાં નીચેના પૈકી કઈ નદીનો સૌથી વધુ ઉલ્લેખ જોવા મળે છે ?
29. 
નીચેના પૈકી ક્યું જોડકું અયોગ્ય છે?
30. 
નીચેનામાંથી અયોગ્ય જોડકું પસંદ કરો.
31. 
ભરતકામના પ્રકાર અને સંબંધિત રાજ્યોના જોડકામાંથી કયું જોડકું અયોગ્ય છે ?
32. 
ગીડ્ડા નૃત્ય કયા પ્રદેશનું નૃત્ય છે ?
33. 
'ઈન્ડિયન રિપબ્લિકન આર્મી'નું ગઠન કોણે કર્યું હતું ?
34. 
G20ની સ્થાપના કયા વર્ષે થઈ હતી ?
35. 
વિક્રમશીલા વિશ્વવિદ્યાલયની સ્થાપના કોણે કરી હતી ?
36. 
મુઘલ બાદશાહ અને તેના દ્વારા બનાવવામાં આવેલ બગીચા સ્થાપત્યની જોડીઓ પૈકી કઈ જોડી અયોગ્ય છે ?
37. 
ભારત સરકાર દ્વારા દ્રોણાચાર્ય એવોર્ડ કોને એનાયત કરવામાં આવે છે ?
38. 
જલિયાવાલા બાગ હત્યાકાંડની તપાસ માટે અંગ્રેજો દ્વારા કયા કમિશનની નિમણૂક કરવામાં આવી હતી ?
39. 
હુમાયુનામાના લેખક કોણ છે ?
40. 
કવિ કલાપીની રચના ‘ગ્રામમાતા’નો કાવ્ય પ્રકાર જણાવો.
41. 
‘ગુજરાતના ગાલિબ' તરીકે કોણ ઓળખાય છે ?
42. 
'સોરઠ તારા વહેતા પાણી’ નવલકથાના લેખક કોણ છે ?
43. 
ગુજરાતી સાહિત્યકાર અને તેમના ઉપનામ (તખલ્લુસ)ની જોડીઓમાંથી કઈ જોડી ખોટી છે ?
44. 
લોકપ્રિય નવલકથાકાર મોહમ્મદ માંકડની કૃતિનું નામ જણાવો.
45. 
નીચેનામાંથી કોણ ગાંધીયુગના પ્રમુખ કવિ છે ?
46. 
ભારત રત્ન ભુપેન હજારીકાનું નામ કયા શહેરના સ્ટેડીયમ સાથે જોડવામાં આવેલ છે ?
47. 
ગુજરાતી સોનેટના પિતા તરીકે ક્યા કવિની ઓળખ છે ?
48. 
'સોક્રેટિસ' નવલકથાના લેખક કોણ ?
49. 
'દ્ધિરેફ' ઉપનામ ક્યા લેખકનું છે ?
50. 
નીચેના પૈકી કયું/ક્યાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે તે જણાવો.