અંગ્રેજી & ગુજરાતી વ્યાકરણ ટેસ્ટ - 9

1. 
He moved ________ the room.
2. 
I will wait _______ 6:30, but then I'am going home.
3. 
God is _______
4. 
How ________ your last question paper ________ ?
5. 
The synonym of 'commence' is
6. 
There is ______ union of domestic servants also.
7. 
_______ Vivek express is _______ fastest train in India.
8. 
One Word Substitution : One who talks continuously
9. 
The antonym of 'ancient' is
10. 
The antonym of 'democracy is
11. 
Walk fast ________ you will miss the bus.
12. 
_______ you go by bus, you will not reach in time.
13. 
There are _______ pens on the table.
14. 
Most of the students ________ their time.
15. 
Find correct spelling.
16. 
Find correct spelling.
17. 
He told her, "I want to meet your father":
18. 
Give synonym of 'compliant'
19. 
Work hard _______ you will not get good marks.
20. 
I come here just ________ minutes ago
21. 
Never ________ such a diamond.
22. 
She is the _______ person in our village.
23. 
Find out that word, the spelling of which is wrong.
24. 
________ Cricket of India is popular in the world.
25. 
નીચેનામાંથી કયો શબ્દ 'નદી'નો પર્યાય નથી ?
26. 
આપેલ શબ્દનો સાચો સમાનાર્થી વિકલ્પ શોધો. - ‘જણસ’
27. 
શબ્દસમૂહ માટે આપેલ એક શબ્દ અયોગ્ય હોય તેવો વિકલ્પ શોધો.
28. 
શબ્દસમૂહ માટે એક શબ્દ આપો : ‘જેમાં સમયની મર્યાદા ન હોય તેવું’
29. 
‘પીમળ’ શબ્દનો અર્થ જણાવો.
30. 
નીચેનામાંથી કયો શબ્દ સમાનાર્થી નથી ?
31. 
'વિરાટ' શબ્દનો વિરુદ્ધાર્થી જણાવો.
32. 
‘‘લગ્ન વખતે કન્યાએ પહેરવાનું વસ્ત્ર’ - શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.
33. 
નીચેનામાંથી કયો સંખ્યામેળ છંદ છે ?
34. 
'તલવાર તાણવી' રૂઢિપ્રયોગનો અર્થ શોધો.
35. 
નીચેનામાંથી કયો સમાસ વિભક્તિ પ્રત્યયથી છૂટો પડે છે ?
36. 
નીચે આપેલા શબ્દોમાંથી "ભાવવાચક સંજ્ઞા" શોધો.
37. 
નીચે જણાવેલ શબ્દનો અર્થ દર્શાવો. 'થેપાડું'
38. 
નીચે આપેલ કહેવતનો સાચા અર્થવાળો વિકલ્પ શોધો. ' બાર ભૈયાને તેર ચોકા '
39. 
નીચેનામાંથી શાર્દૂલવિક્રીડિત છંદનું બંધારણ સૂત્ર કયું છે ?
40. 
નીચેનામાંથી કર્તરિ વાક્યરચના શોધો.
41. 
' તીર્થોત્તમ ' શબ્દની સંધિ છૂટી પાડો.
42. 
વિરુદ્ધાર્થી શબ્દમાં કઈ જોડી સાચી નથી?
43. 
સમાસ ઓળખાવો : આબરૂ
44. 
રૂઢિપ્રયોગનો સાચો અર્થ શોધો. ' માથે ઝાડ ઉગવાં '
45. 
નીચેનામાંથી કયું સાધિત વિશેષણ નથી ?
46. 
' તેણે મોટેથી બૂમ પાડી ' - વાક્યનો પ્રકાર જણાવો.
47. 
શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો ' સ્વર પછી ઉચ્ચારાતો અનુનાસિક વર્ણ '
48. 
' શેઠ ' સંજ્ઞાનો પ્રકાર કયો છે?
49. 
નીચેનામાંથી કયો સંખ્યામેળ છંદ છે ?
50. 
'મ ર ભ ન ય ય ય' બંધારણ ધરાવતો છંદ દર્શાવો ?