અંગ્રેજી & ગુજરાતી વ્યાકરણ ટેસ્ટ - 8

1. 
Find correct spelling.
2. 
One Word Substitution : A life history written by someone else
3. 
Synonym of ASSENT
4. 
He________ the station before the train starts.
5. 
My father cancelled ________ going to pune.
6. 
Antonym of START
7. 
He said _______ case was dismissed.
8. 
The reason _______ I don't want to go with him is _______ he is dishonest.
9. 
He _______ just now.
10. 
I _______ working for two hours.
11. 
One or two pens _______ old.
12. 
_______ birds are flying in the sky.
13. 
I ________ better write than speak.
14. 
I am fond ________ reading.
15. 
Find correct spelling.
16. 
Who is older _______ you two ?
17. 
_______ Bible is _______ religious book of ________ Christians.
18. 
The Vivek Express ________ an hour ago.
19. 
I said to him, "Why are you working so hard?"
20. 
Colombus _________ America.
21. 
I come here just _______ minutes ago
22. 
કહેવત સંદર્ભે નીચેનામાંથી કયો વિકલ્પ એવો છે જે સમાન અર્થ ધરાવતો નથી ?
23. 
કહેવત અને તેનો અર્થ યોગ્ય ન હોય તેવો વિકલ્પ શોધો.
24. 
'ઈચ્છા હોય તો જ કાર્ય સિદ્ધ થઈ શકે છે' એવો અર્થ કઈ કહેવત ધરાવે છે ?
25. 
શબ્દસમૂહ માટે આપેલ એક શબ્દ અયોગ્ય હોય તેવો વિકલ્પ શોધો.
26. 
નીચે આપેલ શબ્દસમૂહનો અર્થ જણાવો. - પાણી ભરવાનું ચામડામાંથી બનાવેલું કોથળી જેવું સાધન.
27. 
સાચું સમાનાર્થી જૂથ પસંદ કરો.
28. 
ઉછંગ - શબ્દનો સમાનાર્થી જણાવો.
29. 
નીચેનામાંથી કયો શબ્દ સમાનાર્થી નથી ?
30. 
નીચે આપેલ શબ્દોમાંથી કયો શબ્દ ‘નમસ્કાર'નો સમાનાર્થી નથી ?
31. 
નીચે આપેલ શબ્દોમાંથી કયો શબ્દ ‘પૃથ્વી’નો સમાનાર્થી નથી ?
32. 
આપેલ શબ્દનો સાચો સમાનાર્થી વિકલ્પ શોધો. - વાણોતર
33. 
નીચેનામાંથી કયો કૃદંતનો પ્રકાર નથી ?
34. 
નીચેનામાંથી કઈ વિભક્તિ 'છુટા પાડવાનો ભાવ' દર્શાવે છે ?
35. 
નીચેનામાંથી કયો સંખ્યામેળ છંદ છે ?
36. 
કયા વાક્યપ્રકારમાં મુખ્ય અને ગૌણ વાક્ય જોવા મળે છે ?
37. 
ગુજરાતી ભાષામાં ક્રિયાપદના કેટલા પ્રયોગો છે ?
38. 
નીચેનામાંથી કયો વિશેષણનો પ્રકાર નથી ?
39. 
નીચેનામાંથી કયો શબ્દાલંકારનો પ્રકાર નથી ?
40. 
નીચેનામાંથી કયા વિશેષણને 'સંબંધક વિશેષણ' પણ કહે છે ?
41. 
ગુજરાતી શબ્દભંડોળમાં કઈ ભાષાનો ફાળો નથી ?
42. 
'મ ર ભ ન ય ય ય' બંધારણ ધરાવતો છંદ દર્શાવો ?
43. 
નીચેનામાંથી કયો નિપાતનો પ્રકાર નથી ?
44. 
નીચેનામાંથી કયો સંધિનો પ્રકાર નથી ?
45. 
માપ કે જથ્થાના અર્થમાં વપરાતું વિશેષણ એટલે .....
46. 
ઉપમેય અને ઉપમાન વચ્ચે એકરૂપતાનો ભાવ એટલે ....
47. 
નીચેનામાંથી કયો માત્રામેળ છંદ નથી ?
48. 
ઉપમેયને ઉપમાન કરતાં ચડિયાતા દર્શાવવાનો ભાવ કયા અલંકારમાં છે ?
49. 
'જ સ જ સ ય લ ગા' કયા છંદનું બંધારણ છે ?
50. 
બે શબ્દો વચ્ચેનો ભેદ દર્શાવવા કયું વિરામચિહ્ન વપરાશે ?