અંગ્રેજી & ગુજરાતી વ્યાકરણ ટેસ્ટ - 6

1. 
નીચેનામાંથી કયો સંખ્યામેળ છંદ છે ?
2. 
નીચેનામાંથી કયો કૃદંતનો પ્રકાર નથી ?
3. 
નીચેનામાંથી કયો સમાસ વિભક્તિ પ્રત્યયથી છૂટો પડે છે ?
4. 
નીચેનામાંથી કયા વિશેષણને 'સંબંધક વિશેષણ' પણ કહે છે ?
5. 
નીચેનામાંથી કયો શબ્દાલંકારનો પ્રકાર નથી ?
6. 
માપ કે જથ્થાના અર્થમાં વપરાતું વિશેષણ એટલે ______
7. 
'મ ર ભ ન ય ય ય' બંધારણ ધરાવતો છંદ દર્શાવો ?
8. 
ઉપમેયને ઉપમાન કરતાં ચડિયાતા દર્શાવવાનો ભાવ કયા અલંકારમાં છે ?
9. 
કયા વાક્યને સંયોજક વડે જોડવામાં આવે છે ?
10. 
'બેફિકર રહો મહારાજ વાયદો નહિ ચૂકું' આ વાક્યમાં અલ્પવિરામનું સ્થાન કયા શબ્દ પછી આવશે.
11. 
'ગંગાધર' સમાસનો પ્રકાર કયો છે. ?
12. 
તાજેતરમાં ‘વિજય દિવસ’ કયારે ઉજવવામાં આવ્યો ?
13. 
'મારે એક જાણીતા સજ્જનને મળવા જવાનું થયું' -વાક્યમાં સંજ્ઞા ઓળખાવો.
14. 
નીચેનામાંથી શાર્દૂલવિક્રીડિત છંદનું બંધારણ સૂત્ર કયું છે ?
15. 
નીચેનામાંથી મધ્યમપદલોપી સમાસનું કયું ઉદાહરણ નથી ?
16. 
અખાડે હું કદી ગયો નથી વાક્યમાં ' કદી ' કેવા પ્રકારનું ક્રિયાવિશેષણ છે ?
17. 
' માત્રાદેશ 'ની નીચેના પૈકી કઈ સંધિ સાચી છે ?
18. 
નીચે દર્શાવેલ સંધિઓની જોડીઓ પૈકી કઈ જોડી ખોટી છે ?
19. 
' દાંત ખાટા કરવા ' રૂઢિપ્રયોગનો અર્થ દર્શાવો.
20. 
નીચેનામાંથી પુષ્પનો સમાનાર્થી શબ્દ જણાવો.
21. 
નીચે દર્શાવેલી વિરુદ્ધાર્થી શબ્દોની કઈ જોડી ખોટી છે ?
22. 
નીચેના વાક્ય માટેનું સાચું કર્મણિ વાક્ય કયું છે ? દાદા કેસરીસિંઘ રેડીયો સાંભળે છે.
23. 
દોરડું - સંજ્ઞાનો પ્રકાર દર્શાવો.
24. 
ઓળિયા એટલે ?
25. 
સાચી જોડણી હોય તે વિકલ્પ શોધો.
26. 
સાચી જોડણી ધરાવતો વિકલ્પ પસંદ કરો.
27. 
છંદની ખોટી ઓળખ દર્શાવતો વિકલ્પ પસંદ કરો.
28. 
'મહારાજ તો ખુશ ખુશ થઈ ગયા !' વાક્યમાં નિપાત જણાવો.
29. 
નીચે આપેલ સાચા શબ્દસમૂહ માટે એક શબ્દ શોધીને લખો. ' સ્પષ્ટ ઉચ્ચારેલી વાણી '
30. 
આપેલ શબ્દ માટે નીચેનામાંથી સમાનાર્થી શબ્દ શોધો. ' મુકતા '
31. 
Give Past tense of ' seek '
32. 
Give opposite gender for : ' Monk '
33. 
________ sincere are always rewarded.
34. 
Take care ________ you fall.
35. 
Give plural form of : ' mouse '
36. 
________ comment on demonetization ?
37. 
God _______ those who love the poor people.
38. 
The novelist and poet _________ dead.
39. 
I think I _________ this article.
40. 
Give nearest meaning : Messenger
41. 
The abstract noun of young is _______
42. 
Think નું ભૂતકાળ લખો.
43. 
Adjective form of enemy is _______
44. 
Verb form of ' poor ' is _______
45. 
Find correct spelling.
46. 
The cattle _______ grazing in the field.
47. 
Where _______ they go yesterday ?
48. 
_______ bird in the hand is worth two in the bush.
49. 
' brief ' નું synonyms
50. 
Find correct Spelling.