અંગ્રેજી & ગુજરાતી વ્યાકરણ ટેસ્ટ - 15

1. 
Which study is know as ornithology?
2. 
Ramila and Pravina go market ________
3. 
Find out the correct spelling
4. 
I hope you are more ________ next time.
5. 
Do your best, and you will ________
6. 
Give the past participate of flee.
7. 
_______ demotived once, he did not go her lecture.
8. 
_______ read the book the boy came out of the room.
9. 
He died _______ the nation
10. 
Change the voice: " Do it."
11. 
May god bless you all.
12. 
My method is easy ________ for you to understand.
13. 
This sum in too complex to be ________.
14. 
કહેવત ઓળખાવો - કપાળમાં ઉગે વાળ તો ભાલમાં ઉગે ઝાડ
15. 
સાચી જોડણી ઓળખાવો ?
16. 
જ્યોતિન્દ્ર દવે કોની સાથે મળી ' અમે બધા ' નામની નવલકથા આપી છે?
17. 
'સુંદરમ' કયા સાહિત્યકારનુ ઉપનામ છે?
18. 
સમાનાર્થીની જોડ ખોટી છે?
19. 
રઘુવીર દલસિંહ ચૌધરી સાહિત્યકારનું જન્મ સ્થળ કયું છે ?
20. 
રૂઢિપ્રયોગ- નવે નેજા પડવા
21. 
અલંકાર ઓળખાવો ‌- અખાડામાં જવા મે ઘણા અખાડા કર્યા છે?
22. 
સમાસ ઓળખાવો :- કન્યાકેળવણી
23. 
કઇ સંધીની જોડ સાચી છે?
24. 
કઇ જોડણી ખોટી છે?
25. 
ઘરે બાહિરે અને ગોરા કોની વિશ્વવિખ્યાત નવલકથાઓ છે?