અંગ્રેજી & ગુજરાતી વ્યાકરણ ટેસ્ટ - 10

1. 
Fill in the blank with correct conjunction : Can I replace your chicken with beef _________ we run out of chicken ?
2. 
Select a single world for a given phrase/sentence : Belonging or pertaining to an individual from birth
3. 
નીચેના પૈકી સાચી જોડણી કઈ છે ?
4. 
‘સબરસ’ નો સમાનાર્થી શબ્દ આપો.
5. 
‘જેનામાં વૃક્ષ પ્રતિ નથી તેનામાં જાણે કે જીવનપ્રતિ જ નથી.’ : પંક્તિનો અલંકાર ઓળખાવો
6. 
‘આ ફૂલ કેવું સુંદર છે’ વાકયના અંતે કયું ચિન્હ મુકશો ?
7. 
A synonym for : ALACRITY is
8. 
Fill in the blank with correct adjective : Mohit is feeling very ________
9. 
રૂઢિપ્રયોગનો સાચો અર્થ શોધો : ઓછું આવવું.
10. 
Change the Voice : This surface feels smooth.
11. 
Fill in the bank : Fortunately. I ________ working alone otherwise I would have got really bored at the night shift.
12. 
Change the given sentence into Exclamatory sentence : It is a very nice bird.
13. 
Which is the correct spelling ?
14. 
આપેલ શબ્દનો સમાસ ઓળખાવો : નરસિંહ
15. 
Give the noun of ‘permit’
16. 
Fill in the blank with correct preposition : The local scored three goals _________ the first half of the match.
17. 
Select a single world for a given Phrase/Sentence : A person who Lives a Wandering Life.
18. 
Fill in the blank : she _______ to learn English in Malta next summer.
19. 
Choose the correct meaning of the idiom : To eat humble pie
20. 
Give the noun of ‘observe’
21. 
Fill in the blank with correct preposition : Many species of insects were wiped ________ when the jungle was cleared.
22. 
Fill in the blank with correct adverb : people _______ say thank-you.
23. 
Fill in the blanks: _______ hand ________ you write with ?
24. 
“દયાપાત્ર” શબ્દનો સમાસ ઓળખાવો.
25. 
નીચેનામાંથી કયો સમાસ દ્વિગુ નથી ?
26. 
આપેલ શબ્દ માટે રૂઢીપ્રયોગનો સાચો અર્થ લખો : ‘પડો વગડાવવો’
27. 
સાચી સંધિ ઓળખી બતાવો :
28. 
‘ધૃતિ’ એટલે શું?
29. 
‘અક્ષ’ શબ્દનો સમાનાર્થી શબ્દ આપો.
30. 
The Virat is ________ aircraft carrier.
31. 
He _______ in the exam last year.
32. 
Choose the correct synonym of “Invoice”
33. 
‘સરઘસ’ સંજ્ઞાનો પ્રકાર જણાવો ?
34. 
‘પ્રીત કરું પ્રેમથી પ્રગટ થાશે’ –અલંકાર જણાવો.
35. 
Choose the correct meaning : Meticulous
36. 
Choose the correct meaning: “Chief”
37. 
‘દોડની સ્પર્ધામાં હું હંમેશા પહેલા રહેતો – સૌથી પાછળ રહી જવામાં’ : અહીં કયો અલંકાર છે ?
38. 
જેમાં હકીકતનું સીધેસીધું કથન કે નિવેદન હોય તેને કેવું વાકય કહેવાય ?
39. 
‘શૈવલિની’ શબ્દનો અર્થ જણાવો ?
40. 
કયા શબ્દનું લિંગપરીવર્તન શક્ય નથી ?
41. 
Choose the correct meaning: “Abundant”
42. 
‘હણો ના પાપીને દ્વિગુણ વધશે પાપ જગનાં’ –છંદ ઓળખાવો.
43. 
અર્થની દ્રષ્ટિએ જુદો પડતો શબ્દ જણાવો ?
44. 
The cart was Driven ________ bullocks.
45. 
Fill in the blank with suitable pronoun. “Look at the picture, how beautiful ________ it!”
46. 
‘પતીજ’ શબ્દનું શિષ્ટરૂપ જણાવો ?
47. 
‘ઓ ઈશ્વર ભજીયે તને મોટું છે તુજ નામ, ગુણ તારા નિત ગાઈએ, થાય અમારા કામ’ – પંકતીનો છંદ ઓળખાવો.
48. 
‘આ દવા દૂધ સાથે લેજો’ – આ વાકયનો પ્રકાર જણાવો.
49. 
‘વારિદ’ શબ્દનો અર્થ જણાવો ?
50. 
નીચેનામાંથી કયું જોડકું ખોટું છે ?