અંગ્રેજી & ગુજરાતી વ્યાકરણ - 3

1. 
કુરુક્ષેત્ર નવલકથા કોણે લખી છે ?
2. 
ગુજરાત સાહિત્ય પરિષદનું મુખપત્ર કયું છે?
3. 
સાત પગલાં આકાશમાં નવલકથા કોણે લખી છે?
4. 
ગુજરાતી સાહિત્યના વ્યાપક તરીકે વપરાતા સાર્થ શબ્દોકોશનું પ્રકાશન કોના દ્વારા થયું છે?
5. 
નિશિથ કૃતિના રચયિતાનું નામ આપો.
6. 
કાકા સાહેબ કાલેલકરનું ગુજરાતી સાહિત્યમાં ક્યાં સાહિત્ય પ્રકારથી સ્થાન બનેલું છે?
7. 
અગ્નિકુંડ માં ઉગેલું ગુલાબ કેવા પ્રકારનું સાહિત્યક રચના છે ?
8. 
અમૃતા નવલકથાના લેખકનું નામ શું?
9. 
ગુજરાતી લઘુકથાના જનક કોણ ગણાય છે?
10. 
'નિનાદ' શબ્દોનો સમાનાર્થી શબ્દ શોધો.
11. 
ગુજરાતી સાહિત્યમાં દર્શક ઉપનામ કોનું છે?
12. 
ઝવેરચંદ મેઘાણીની છેલ્લી નવલકથા કઈ હતી?
13. 
બચુભાઈ રાવત ક્યાં સામયિક સાથે સંકળાયેલા હતા?
14. 
'વેશ' સાથે કોનું નામ સંકળાયેલું છે?
15. 
Select single word for the following phrase "Government based on religion"
16. 
Give opposite word from "Bullock"
17. 
Select single word for the following phrase "That which cannot be rubbed off"
18. 
Find correct spelling.
19. 
Give plural form of :'Index (sign in algebra)
20. 
Put proper question tag: Everyone stood up, ...........?
21. 
My work..........over,I rushed out to play cricket.
22. 
Both the tiger and the leopard are cats,the former animal is much larger than the .........(late)
23. 
Give the nonummy form of : dig
24. 
The novelist and poet.........Dead.
25. 
God............those who love the poor people.
26. 
His ears.........to know about his result.
27. 
Do it now .............
28. 
Government by a single person.......
29. 
If you are selfish and self-centred .......... will help you.
30. 
રૂઢીપ્રયોગ અને અર્થની કઈ જોડ ખોટી છે.?
31. 
A ______ may be defined as the name of a person, place, thing or quality.
32. 
ઉમાશંકર જોશીનું જન્મ સ્થળ.?
33. 
દરેકને એમના ઉ૫ર અટલ શ્રદ્વા હતી - વિશેષણ શોધીને લખો ?
34. 
એક જાદુઇ ૫ત્રની વાર્તાના લેખક કોણ છે?
35. 
Give the plural of ‘ox’.
36. 
રૂઢિપ્રયોગની કઈ જોડ ખોટી છે..?
37. 
I have everything _____ you want to get.
38. 
કયો વિકલ્પ ખોટો છે?
39. 
રીગડી કરવી - શું અર્થ થાય ?
40. 
નીચેનામાંથી કર્તા અને કૃતિની ર્દષ્ટિએ કઈ જોડ ખોટી છે.?
41. 
Sure, I _____ help you in your work.
42. 
Everyone ______ to remove his shoes outside the temple
43. 
Which is material noun ?
44. 
Make haste ................. you will be late
45. 
The light ............... while I was reading
46. 
The pen is ................. than the sword.
47. 
I found my lost mobile phone when I .......... in the staff room.
48. 
Identify the assertive sentence.
49. 
He has been playing ........... tea break.
50. 
રમાથી રડાઈ ગયું - વાક્યનો પ્રકાર કયો છે?