અંગ્રેજી & ગુજરાતી વ્યાકરણ - 1

1. 
Choose the word which is the most similar meaning to the word "Chant"
2. 
Find the opposite : Manifest
3. 
Give the meaning of the idiom, "to draw a line"
4. 
નીચેનામાંથી સાચો Spelling શોધો
5. 
Give plural from of : 'alumnus'
6. 
I had seen Pannalal Patel _________ a book.
7. 
Antonym of "podgy"
8. 
Pick out the verb form for 'blood'
9. 
Find out 'Adverb' from the following options.
10. 
This is my purse, Where is________?
11. 
Find a proper statement.
12. 
I _____ often ______ Somnath temple.
13. 
નીચેનામાંથી અઘોષ વ્યંજનો ક્યાં છે.
14. 
દૂઝયા કરે છે કેટલા યે ઘા રહી રહી - વાક્યમાંથી નિપાત શોધો.
15. 
' કાતરથી કાગળ કાપો ' આપેલ વાક્યમાં કઈ વિભક્તિનો પ્રયોગ થયો છે.
16. 
' દશેરાના દિવસે રાવણવધ કરવાની જરૂર નથી ' - 'રાવણવધ' શબ્દનો સમાસ ઓળખાવો.
17. 
નીચે આપેલ વિકલ્પોમાંથી કયો શબ્દ રવાનુકારી નથી ?
18. 
આ ડાળ ડાળ જાણે રસ્તા વસંતના - ક્યો અલંકાર છે ?
19. 
પાશેરામાં પહેલી પૂણી એટલે _________
20. 
ક્યો છંદ બાર અક્ષરો ધરાવે છે ?
21. 
નીચેનામાંથી 'રામેશ્વર' ની સાચી સંધિ શોધો
22. 
ક્યું સમાનાર્થી જોડકું ખોટું છે. ?
23. 
રણમાં દેખાતા પાણીનો આભાસ.
24. 
ભાવવાચક સંજ્ઞાને ઓળખો.
25. 
નીચેનામાંથી મિશ્ર વાક્ય શોધો.
26. 
Give plural from of : 'circus'
27. 
Which word has similar meaning for "oath"
28. 
It has been raining here _________ morning.
29. 
Which of the following spelling is correct?
30. 
Write passive form of : Their dog bit our neighbor yesterday.
31. 
What ________ at work ?
32. 
Find correct spelling from following.
33. 
Rice : Wheat :: Maize : ________
34. 
________ university always helps us to grow intellecually.
35. 
"Gyrate" means
36. 
Synonym of "Absolute"
37. 
Find out the wrong pair.
38. 
છ રસનો સમૂહ - શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.
39. 
નરસિંહ મહેતા કઈ જ્ઞાતિના હતા ?
40. 
મનહર છંદમાં કેટલા અક્ષર હોય છે ?
41. 
પાણી ભરવાની ચામડાની કોથળી - શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો.
42. 
નીચેનામાંથી કઈ જોડણી સાચી છે ?
43. 
નીચેના પૈકી કયો છંદ નથી ?
44. 
નીચેનામાંથી કયો માત્રામેળ છંદ નથી ?
45. 
ભવાઈના પ્રણેતાનું નામ જણાવો.
46. 
પ્રેમભક્તિ કોનું ઉપનામ છે ?
47. 
જ સ જ સ ય લ ગા - આ બંધારણ કયા છંદમાં છે ?
48. 
' રણયજ્ઞ ' ના કરતા કોણ છે ?
49. 
ક્યો શબ્દ જુદો પડે છે ?
50. 
દુઝયા કરે છે કેટલાયે ઘા રહી - આ વાક્યમાં નિપાત જણાવો.