Current Affairs Test - 17
1.
તાજેતરમાં રાષ્ટ્રીય જળ પુરસ્કાર 2020 અંતર્ગત ગુજરાતની કઈ ગ્રામ પંચાયતને શ્રેષ્ઠ ગ્રામ-પંચાયતનો એવોર્ડ આપવામાં આવ્યો છે ?
2.
G7 શિખર સંમેલન 2022 ની અધ્યક્ષતા કયો દેશ કરશે ?
3.
તાજેતરમાં કેવડીયા રેલવે સ્ટેશનનું નામ બદલીને શું રાખવામા આવ્યું છે ?
4.
મહિલાઓના લગ્નની ઉંમર વધારવા સંબધિત કેન્દ્ર સરકારના વિધેયક પર પુન: વિચાર કરવા માટે કઈ સમિતિ બનાવવામાં આવે છે ?
5.
તાજેતરમાં કઈ ભારતીય મહિલા ખેલાડીને વર્ષની સર્વશ્રેષ્ઠ ખેલાડી જાહેર કરવામાં આવી છે ?
6.
તાજેતરમાં ભારતના કયા રાજયની હાઇકોર્ટ દેશની પ્રથમ પેપરલેસ અદાલત બની છે ?
7.
તાજેતરમાં કઈ સંસ્થાએ 01 જાન્યુઆરી 2022ના રોજ તેનો 64મો સ્થાપના દિવસ મનાવ્યો છે ?
8.
તાજેતરમાં U-19 એશિયા કપનો ખિતાબ કયા દેશે જીત્યો છે ?
9.
તાજેતરમાં રામાનુજમ એવોર્ડ કોને એનાયત કરવામાં આવ્યો છે ?
10.
તાજેતરમાં મિસ યુનિવર્સ-2021એવોર્ડ કોને મળેલ છે ?
11.
દિલ્લી સાહિત્ય અકાદમીનો ગુજરાતી ભાષામાં યુવા પુરષ્કાર-2021 કોને આપવાની જાહેરાત કરવામાં આવી ?
12.
ભારતીય મુળના કયા વ્યક્તિને Twitterના નવા સી.ઈ.ઓ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા ?
13.
વર્ષ-2021 તાના-રીરી એવોર્ડ કોને એનાય કરવામાં આવ્યો છે ?
14.
Climate Change Performance Index-2022માં ભારત ક્યા ક્રમે છે ?
15.
નીચેના માંથી કયા વ્યક્તિને પદ્મ વિભૂષણ-2021 થી નવાઝમાં આવેલ છે ?
16.
મેજર ધ્યાનચંદ ખેલરત્ન એવોર્ડ-2021કોને આપવામાં આવ્યો છે ?
17.
ભારત ક્યા વર્ષે G-20 સમિટની અધ્યક્ષતા કરશે ?
18.
વર્ષ-2021 માટેનો 57મો જ્ઞાનપીઠ એવોર્ડ કોને એનાયત થયો છે ?
19.
કયો દેશ વિશ્વનું સૌથી પહેલુ બિટકોઇન સિટી બનાવશે ?
20.
મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ હેઠળ કેટલા રૂપિયાની રોકડ પુરસ્કાર આપવામાં આવે છે ?
21.
21માં કાયદાપંચના અધ્યક્ષ કોણ છે.?
23.
વન્યજીવ સપ્તાહ ક્યારે મનાવાય છે ?
24.
ભારતમાં રાષ્ટ્રીય બાલિકા દિવસ કયા દિવસે ઉજવવામાં આવે છે ?
25.
શાંતિ સ્વરૂપ ભટનાગર પુરસ્કાર કયા ક્ષેત્ર સાથે સંકળાયેલો છે ?