Current Affairs Test - 16
1.
તાજેતરમાં નીતિ આયોગ દ્વારા જાહેર થયેલ હેલ્થ ઈન્ડેક્સમાં ગુજરાત કેટલામાં સ્થાને રહ્યું છે ?
2.
રાષ્ટ્રીય સુશાસન દિવસ ક્યારે ઉજવવામાં આવે છે ?
3.
ગુજરાતમાં 73માં પ્રજાસત્તાક દિવસ (26મી જાન્યુઆરી)ની રાજયકક્ષાની ઉજવણી ક્યાં કરવામાં આવશે ?
4.
કયા વર્ષને “International Year of Millets” (બાજરીનું વર્ષ) તરીકે ઉજવવામાં આવશે ?
5.
તાજેતરમાં કયા એરપોર્ટે ‘રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ પુરસ્કાર 2021’ જીત્યો છે ?
6.
તાજેતરમાં વડાપ્રધાન નરેંદ્ર મોદીને કયા દેશનો સર્વોચ્ચ પુરસ્કારથી સન્માનીત કરવામાં આવ્યા છે.
7.
તાજેતરમાં ટાઈમ્સ મેગેઝિને વર્ષ 2021ના “પર્સન ઓફ ધ યર” તરીકે કોને પસંદ કર્યા છે ?
8.
તાજેતરમાં 70મો ‘મિસ યુનિવર્સ 2021’ નો ખિતાબ કોણે જીત્યો છે ?
9.
તાજેતરમાં 31મો વ્યાસ સન્માન 2021 કોને આપવામાં આવ્યો છે ?
10.
એશિયન યૂથ પેરા ગેમ્સ 2021માં ભારતે કેટલા મેડલ જીત્યા છે ?
11.
તાજેતરમાં ‘કલિંગ સાહિત્ય પુરસ્કાર 2021’ કોને આપવામાં આવ્યો ?
12.
તાજેતરમાં યુવા ગણિતશાસ્ત્રી માટેનો રામાનુજન પુરસ્કાર 2021 કોને આપવામાં આવ્યો ?
13.
તાજેતરમાં અમેરિકા દ્વારા આયોજીત “Summit for Democracy” માં ભારતનું પ્રતિનિધિત્વ કોણે કર્યું ?
14.
તાજેતરમાં કયા દેશ દ્વારા ગુજરાતના જાણીતા આર્કિટેક્ટ બાલક્રુષ્ણ દોશીને “રોયલ ગોલ્ડ મેડલ 2022” એનાયત કરવામાં આવશે ?
15.
ભારત તેનું માનવરહિત અંતરિક્ષ મિશન “ગગનયાન” ક્યાં સુધીમાં લોન્ચ કરશે ?
16.
તાજેતરમાં કેન્દ્રિય શિક્ષા મંત્રાલયે કઈ નવી એપ્લિકેશન લોન્ચ કરી છે ?
17.
તાજેતરમાં સાઇબર સુરક્ષા કૌશલ કાર્યક્રમ કોણે શરૂ કર્યો છે ?
18.
તાજેતરમાં કયા દેશે આત્મહત્યા માટેના મશીનને મંજૂરી આપી છે ?
19.
તાજેતરમાં જાહેર કરાયેલ ' વર્લ્ડ હેપીનેસ રિપોર્ટ' માં ભારત કયા ક્રમે રહ્યું છે ?
20.
તાજેતરમાં કયા દેશે 2030 સુધીમાં બાળ વિવાહ સમાપ્ત કરવાની ઘોષણા કરી છે ?
21.
ભારતીય નૌસેના દિવસ કયારે ઉજવવામાં આવે છે ?
22.
તાજેતરમાં ઓલ ઈન્ડિયા રેડિયોએ યુવાનો માટે કયો કાર્યક્રમ શરૂ કર્યો છે ?
23.
તાજેતરમાં “ઇન્ડિયન ઈનિંગ્સ- ધ જર્ની ઓફ ઈન્ડિયન ક્રિકેટ ફ્રોમ 1947” નામનું પુસ્તક કોણે લખ્યું છે ?
24.
આંતરરાષ્ટ્રીય કમ્પ્યુટર સાક્ષરતા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે ?
25.
તાજેતરમાં જાહેર થયેલા ડેટા અનુસાર ભારતનું કયું રાજય સૌથી મોટું મેન્યૂફેક્ચરિંગ હબ બન્યું છે ?