Current Affairs Test - 14

1. 
તાજેતરમાં ગુજરાત વિધાનસભાના નવા વિરોધ પક્ષના નેતા કોણ બન્યા છે ?
2. 
ભારતીય નૌસેના દિવસ કયારે ઉજવવામાં આવે છે ?
3. 
તાજેતરમાં ઓલ ઈન્ડિયા રેડિયોએ યુવાનો માટે કયો કાર્યક્રમ શરૂ કર્યો છે ?
4. 
તાજેતરમાં કયા ભારતીય મૂળના વ્યક્તિને ટ્વિટર(Twiteer )ના CEO બનાવવામાં આવ્યા છે ?
5. 
તાજેતરમાં ભારતીય નૌસેના ના પ્રમુખ તરીકે કોણે કાર્યભાર સંભાળ્યો છે ?
6. 
એશિયન યૂથ પેરા ગેમ્સ 2025ની મેજબાની કયો દેશ કરશે ?
7. 
તાજેતરમાં ‘બંધારણ દિવસ’ ક્યારે ઉજવવામાં આવ્યો ?
8. 
તાજેતરમાં પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ ક્યાં એશિયાના સૌથી મોટા આંતરરાષ્ટ્રીય એરપોર્ટનો શિલાન્યાસ કર્યો છે ?
9. 
તાજેતરમાં ‘એર એમ્બ્યુલન્સ સર્વિસ’ શરૂ કરવાની જાહેરાત કઈ રાજય સરકારે કરી છે ?
10. 
ક્રિકેટ સબંધિત ટ્રોફી સૈયદ મુશ્તાક અલી ટ્રોફી 2021 કોણે જીતી છે ?
11. 
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા ગુજરાતનાં કયા જિલ્લાને નલ થી જલ સુવિધાયુકત જિલ્લો જાહેર કર્યો છે ?
12. 
તાજેતરમાં જાહેર થયેલ ‘સ્વચ્છ સર્વેક્ષણ રિપોર્ટ 2021’ અનુસાર ભારતનું કયું રાજય સૌથી સ્વચ્છ રાજય બન્યું છે ?
13. 
તાજેતરમાં કેન્દ્ર સરકારના “હર ઘર દસ્તક” અભિયાનની શરૂવાત ગુજરાતમાં કયા જિલ્લામાંથી કરવામાં આવી છે ?
14. 
તાજેતરમાં વિશ્વનો સૌથી મોટો ‘ભાદલા સોલાર પાર્ક’ ક્યાં બન્યો છે ?
15. 
તાજેતરમાં ‘તાનારીરી એવોર્ડ 2021’ કોને આપવામાં આવ્યો છે ?
16. 
તાજેતરમાં ‘શક્તિ 2021’ નામનો યુદ્ધ અભ્યાસ કયા બે દેશ વચ્ચે થયો છે ?
17. 
14 નવેમ્બરના રોજ બાળ દિવસ કોની યાદમાં ઉજવવામાં આવે છે ?
18. 
તાજેતરમાં ઢાંકા ઇન્ટરનેશલ ફિલ્મ ફેસ્ટિવલમાં સિલેક્ટ કરવામાં આવેલ ગુજરાતી ફિલ્મ કઈ છે ?
19. 
તાજેતરમાં ભારતની સૌથી ધનિક સેલ્ફ મેડ મહિલા કોણ બન્યું છે ?
20. 
તાજેતરમાં કયો દેશ અંતરાષ્ટ્રીય સૌર ગઠબંધન (ISA)નો 101મો સદસ્ય બન્યો ?
21. 
11 નવેમ્બરના રોજ ‘રાષ્ટ્રીય શિક્ષા દિવસ’ કોની યાદમાં ઉજવવામાં આવે છે ?
22. 
તાજેતરમાં જાહેર થયેલા નેશનલ લોજિસ્ટિક્સ ઇન્ડેક્સ 2021માં પ્રથમ સ્થાને કયું રાજય રહ્યું છે ?
23. 
મેજર ધ્યાનચંદ પુરસ્કાર 2021 કેટલા ખેલાડીને આપવામાં આવ્યા?
24. 
નેલ્સન મંડેલા નોબલ શાંતિ પુરસ્કાર 2021થી કોને સન્માનીત કરવામાં આવ્યા છે ?
25. 
ઓક્સફોર્ડ ઇંગ્લિશ ડિક્શનરી દ્વારા “World of the year 2021” માટે કયા શબ્દની પસંદગી કરી છે ?