Current Affairs Test - 13

1. 
તાજેતરમાં ‘બંધારણ દિવસ’ ક્યારે ઉજવવામાં આવ્યો ?
2. 
તાજેતરમાં પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ ક્યાં એશિયાના સૌથી મોટા આંતરરાષ્ટ્રીય એરપોર્ટનો શિલાન્યાસ કર્યો છે ?
3. 
તાજેતરમાં ‘એર એમ્બ્યુલન્સ સર્વિસ’ શરૂ કરવાની જાહેરાત કઈ રાજય સરકારે કરી છે ?
4. 
ક્રિકેટ સબંધિત ટ્રોફી સૈયદ મુશ્તાક અલી ટ્રોફી 2021 કોણે જીતી છે ?
5. 
26મી નવેમ્બરના રોજ શ્વેતક્રાંતિના પ્રણેતા ડો. વર્ગીસ કુરિયનની કેટલામી જન્મજયંતિ ઉજવવામાં આવી ?
6. 
તાજેતરમાં જાહેર થયેલ ‘સ્વચ્છ સર્વેક્ષણ રિપોર્ટ 2021’ અનુસાર ભારતનું કયું રાજય સૌથી સ્વચ્છ રાજય બન્યું છે ?
7. 
તાજેતરમાં વિશ્વ બાળ દિવસ કયારે મનાવવામાં આવ્યો ?
8. 
ગુજરાતના ખેડૂતોને સ્માર્ટ ફોન ખરીદવા માટે ગુજરાત સરકાર કેટલા રૂપિયાની સહાય કરશે ?
9. 
વિશ્વ ટેલીવિઝન દિવસ ક્યારે ઉજવવામાં આવે છે ?
10. 
તાજેતરમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે “ત્રિદિવસીય આત્મનિર્ભર ગ્રામ યાત્રા” નો રાજયવ્યાપી પ્રારંભ ક્યાથી કરાવ્યો છે ?
11. 
ICC પુરુષ ક્રિકેટ કમિટીના નવા અધ્યક્ષ કોણ બન્યું છે ?
12. 
તાજેતરમાં કેન્દ્ર સરકારના “હર ઘર દસ્તક” અભિયાનની શરૂવાત ગુજરાતમાં કયા જિલ્લામાંથી કરવામાં આવી છે ?
13. 
આંતરરાષ્ટ્રીય પુરુષ દિવસ ક્યારે મનાવવામાં આવે છે ?
14. 
તાજેતરમાં મધ્યપ્રદેશ રાજયના ભોપાલમાં સ્થિત ‘હબીબગંજ રેલવે સ્ટેશન’ નું નામ બદલીને નવું નામ શું રાખવામા આવ્યું છે ?
15. 
‘કોમનવેલ્થ રમત 2022’ માં કઈ રમતનો સમાવેશ કરવામાં આવ્યો છે ?
16. 
તાજેતરમાં ICC વિશ્વ કપ 2021 કોણે જીત્યો છે ?
17. 
તાજેતરમાં ‘શક્તિ 2021’ નામનો યુદ્ધ અભ્યાસ કયા બે દેશ વચ્ચે થયો છે ?
18. 
તાજેતરમાં ‘તાનારીરી એવોર્ડ 2021’ કોને આપવામાં આવ્યો છે ?
19. 
તાજેતરમાં NCB (Narcotics Control Bureau) ના નવા DG કોણ બન્યું છે ?
20. 
તાજેતરમાં રાજયસભાના નવા મહાસચિવ કોને બનાવવામાં આવ્યા છે ?
21. 
તાજેતરમાં કયો દેશ અંતરાષ્ટ્રીય સૌર ગઠબંધન (ISA)નો 101મો સદસ્ય બન્યો ?
22. 
ભારતનો પ્રથમ પ્રાકૃતિક જિલ્લો કયો બનશે ?
23. 
તાજેતરમાં વિવાદમાં રહેલૂ પુસ્તક “સનરાઈજ અવર અયોધ્યા (Sunrise our Ayodhya)"કોણે લખ્યું છે ?
24. 
શાંતિ અને વિકાસ માટે ‘વિશ્વ વિજ્ઞાન દિવસ’ ક્યારે મનાવવામાં આવે છે ?
25. 
તાજેતરમાં કેટલા લોકોને પદ્મ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા છે ?