Current Affairs Test - 10

1. 
તાજેતરમાં Facebookનું નામ બદલીને શું રાખવામાં આવ્યું છે.?
2. 
IPL -2022માં કઈ બે ટિમનો સમાવેશ કરવામાં આવ્યો છે ?
3. 
તાજેતરમાં પ્રધાનમંત્રી નેરેન્દ્ર મોદીએ ક્યાંથી “આયુષ્માન ભારત હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મિશન” લોન્ચ કર્યું છે ?
4. 
ભારત સરકારે 21 ઓકટોબરે કયો દિવસ મનાવવાની ઘોષણા કરી છે ?
5. 
તાજેતરમાં “દાદા સાહેબ ફાળકે” પુરસ્કારથી કોને સન્માનીત કરવામાં આવ્યા છે ?
6. 
ઉત્તર પ્રદેશના ફૈજાબાદ રેલવે સ્ટેશનનું નામ બદલી શું રાખવામા આવ્યું છે ?
7. 
તાજેતરમાં શ્રેષ્ઠ અભિનેત્રીનો 67મો નેશનલ એવોર્ડ કોને મળ્યો છે ?
8. 
'FIFA ફૂટબોલ રેકિંગ 2021' માં ભારત કેટલામાં સ્થાને રહ્યું છે ?
9. 
વૈશ્વિક ખાદ્ય સૂચકઆંક 2021માં કયો દેશ ટોચ પર છે ?
10. 
વૈશ્વિક ખાદ્ય સૂચકઆંક 2021માં ભારત કેટલામાં સ્થાને રહ્યું છે ?
11. 
સુભાષચંદ્ર બોઝ દ્વારા “આઝાદ હિન્દ ફોજ” ની રચના ક્યારે કરવામાં આવી હતી ?
12. 
તાજેતરમાં ‘મેરા ઘર મેરા નામ’ યોજના કયા રાજયમાં શરૂ કરવામાં આવી છે ?
13. 
તાજેતરમાં પ્રધાનમંત્રી ઓફિસ (PMO) ના નવા સંયુક્ત સચિવ કોણ બન્યું છે ?
14. 
તાજેતરમાં ભારતીય ક્રિકેટ ટિમના મુખ્ય કોચ કોણ બન્યું છે ?
15. 
ડો. APJ અબ્દુલ કલામ ની જન્મ જયંતિ નિમિતે ‘વિશ્વ વિધાર્થી દિવસ’ કયારે મનાવવામા આવ્યો ?
16. 
Global Hunger Index (વિશ્વ ભૂખમરી સુચંકઆંક) 2021મા ભારતનું સ્થાન કેટલામું રહ્યું છે?
17. 
વર્ષ 2020નો ‘કુમાર સુવર્ણ ચંદ્રક’ કોને આપવામાં આવ્યો ?
18. 
તાજેતરમાં “મિસ અર્થ ઈન્ડિયા 2021” કોણ બન્યું છે ?
19. 
તાજેતરમાં કઈ કંપની ભારતની 11મી મહારત્ન કંપની બની છે ?
20. 
તાજેતરમાં નરેંદ્ર મોદીના સલાહકાર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ?
21. 
તાજેતરમાં લાલ બહાદુર શાસ્ત્રી પુરસ્કાર કોને મળ્યો છે ?
22. 
2036માં આયોજન થનાર ઓલમ્પિક રમતની મેજબાની કયો દેશ કરશે ?
23. 
ભારતીય સિનેમામાં યોગદાન બદલ આપવામાં આવતો ‘સત્યજીત રે પુરસ્કાર’ તાજેતરમાં કોને આપવામાં આવ્યો ?
24. 
તાજેતરમાં ‘અઝીઝ કાદરી’નું નિધન થયું છે, તે કયા ક્ષેત્ર સાથે સંકળાયેલા હતા ?
25. 
વર્ષ 2021માં કેટલામો ગુજરાત ગૌરવ દિવસ ઉજવાયો ?
26. 
તાજેતરમાં ગુજરાત હાઇકોર્ટના નવા મુખ્ય ન્યાયાધીશ કોણ બન્યા છે ?
27. 
વર્ષ 2021નો નોબલ શાંતિ પુરસ્કાર કોને આપવામાં આવ્યો છે ?
28. 
હેનલે પાસપોર્ટ ઇંડેક્સ 2021 માં ભારત કેટલામાં સ્થાને રહ્યું છે ?
29. 
World Bank એ વર્ષ 2022માં ભારતની GDP કેટલા ટકા રહેવાનુ અનુમાન લગાવ્યું છે ?
30. 
ભારતીય વાયુ સેના દિવસ ક્યારે મનાવવામાં આવે છે ?
31. 
તાજેતરમાં આંતરરાષ્ટ્રીય શિક્ષક દિવસ ક્યારે મનાવવામાં આવ્યો ?
32. 
તાજેતરમાં ભારતે કયા દેશ સાથે “મિત્ર શક્તિ 2021” યુદ્ધ અભ્યાસ કર્યો છે ?
33. 
તાજેતરમાં કયા રાજયની સફેદ ડુંગળીને GI (Geographical indication) ટેગ આપવામાં આવ્યો છે ?
34. 
02 ઓક્ટોબરના રોજ મહાત્મા ગાંધીની કેટલામી જન્મ જયંતિ ઉજવવામાં આવી ?
35. 
તાજેતરમાં ICCએ T20 વર્લ્ડ કપ 2021 માટે થીમ સોંગ લોન્ચ કર્યું છે. આ સોંગ કોના દ્વારા કંપોજ કરવામાં આવ્યું છે ?
36. 
તાજેતરમાં કેન્દ્ર સરકારે ‘મિડ ડે મિલ યોજના’ નું નામ બદલી નવું નામ શું રાખ્યું છે ?
37. 
તાજેતરમાં કયા દેશની સંસદ મહિલા બહુમત વાળી સંસદ બની છે ?
38. 
તાજેતરમાં ગુજરાત વિધાનસભાના પ્રથમ મહિલા અધ્યક્ષ કોણ બન્યું છે ?
39. 
તાજેતરમાં જાહેર થયેલા એક રિપોર્ટ મુજબ ભારત કયા વર્ષ સુધીમાં વિશ્વનો ત્રીજો સૌથી મોટો આયાતકાર દેશ બનશે ?
40. 
નીચેનામાંથી જુનિયર પુરુષ હોકી વિશ્વકપની મેજબાની કોણ કરશે ?
41. 
તાજેતરમાં QUAD Summit 2021નું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું ?
42. 
તાજેતરમાં કોના દ્વારા ખાદી ઈન્ડિયા ક્વિઝ કોમ્પિટિશનની શરુવાત કરવામાં આવી છે ?
43. 
વર્લ્ડ બેડમિંટન ચેમ્પિયનશીપ - 2026નું આયોજન કયા દેશમાં થશે ?
44. 
મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ હેઠળ કેટલા રૂપિયાની રોકડ પુરસ્કાર આપવામાં આવે છે ?
45. 
તાજેતરમાં જાહેર કરાયેલ ' વર્લ્ડ હેપીનેસ રિપોર્ટ' માં ભારત કયા ક્રમે રહ્યું છે ?
46. 
UNESCO નું મુખ્ય મથક ક્યાં આવેલું છે ?
47. 
નીચેના પૈકી કયું/ક્યાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે તે જણાવો ?
48. 
ભારતીય મૂળના કયા પત્રકારને વર્ષ 2021નો પુલિત્ઝર પુરસ્કાર એનાયત થયો છે ?
49. 
મેન બુકર પ્રાઇઝ જીતનાર પ્રથમ ભારતીય મહિલા કોણ હતી?
50. 
કવાડ(Quad)માં કયા દેશ નો સમાવેશ થતો નથી.