1.
ઇન્ડિયા સ્માર્ટ સિટી એવોર્ડ - 2020 અંતર્ગત ઓલઓવર પરફોર્મન્સમાં કયા બે શહેરે સંયુક્ત રીતે એવોર્ડ જીત્યો છે ?
2.
ગ્લોબલ સાયબરસિક્યુરિટી ઈન્ડેક્સ - 2020માં ભારત કેટલામાં ક્રમે રહ્યું છે?
3.
વર્ષ 2021ની ' વિશ્વ યુવા કૌશલ દિવસ ' ની થીમ શુ હતી ?
4.
તાજેતરમાં જમ્મુ-કાશ્મીર હાઇકોર્ટનું નામ બદલીને શું રાખવામાં આવ્યું છે ?
5.
15 ઓગસ્ટ 2021ના રોજ ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી એ ક્યાંથી તિરંગો લહેરાવ્યો હતો ?
6.
તાજેતરમાં ભારતનો કયો રાષ્ટ્રીય ઉદ્યાન સેટેલાઇટ ફોનથી સજ્જ ભારતનો પ્રથમ રાષ્ટ્રીય ઉદ્યાન બન્યો છે ?
7.
IBSA કયા ત્રણ દેશોનું એક જૂથ છે ?
8.
તાલિબાન આતંકવાદી સંગઠન કયા દેશ સાથે સંકળાયેલ છે ?
9.
ભારતમાં કોનો જન્મદિન ' સદભાવના દિવસ ' તરીકે ઉજવાય છે ?
10.
ભારતીય મહિલા બોક્સર સુશ્રી લવલીના બોરગોહેન કયા રાજ્યના વતની છે ?
11.
તાજેતરમાં કયું રાજ્ય ભારતનું પ્રથમ હડકવા મુક્ત રાજ્ય બન્યું છે ?
12.
કયા દિવસે હિંદછોડો આંદોલનની શરૂઆત થઇ હતી ?
13.
ટોક્યો ઓલમ્પિક - 2020નું માસ્કોટ શું હતું ?
14.
તાજેતરમાં કોણે ઉત્તરાખંડના 11મા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે ?
15.
તાજેતરમાં મધ્યપ્રદેશના નવા રાજ્યપાલ તરીકે કોની નિમણુક કરવામાં આવી છે ?
16.
Henly Passport Index - 2021માં ભારત કેટલામાં ક્રમે રહ્યું છે ?
17.
ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા વર્ષ 2020નો સાહિત્ય ગૌરવ પુરસ્કાર કોને એનાયત કરવામાં આવ્યો છે ?
18.
તાજેતરમાં કયા સોફ્ટવેર પર ભારતમાં નેતાઓ, પત્રકારો અને નામાંકિત લોકોની જાસૂસી કરવાનો આરોપ મુકવામાં આવ્યો છે ?
19.
ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં સંસદના સત્ર વિશેની જોગવાઈ કરવામાં આવી છે ?
20.
તાજેતરમાં કયા મંત્રાલય ' સ્માઈલ યોજના ' તૈયાર કરી છે ?
21.
DRDOની સ્થાપના કયાં વર્ષે થઇ હતી ?
22.
મીરાબાઈ ચાનુ ક્યા રાજ્યના વતની છે ?
23.
વિમ્બલ્ડન - 2021માં ' મેન્સ સિંગલ્સ ' નું ટાઇટલ જીતનાર નોવાક જોકોવિચના દેશનું નામ શું છે ?
24.
તાજેતરમાં સરકારે રાષ્ટ્રીય આયુષ મિશનને કયા વર્ષ સુધી ચાલુ રાખવાની મંજૂરી આપે છે ?
25.
વર્લ્ડ બેડમિંટન ચેમ્પિયનશીપ - 2026નું આયોજન કયા દેશમાં થશે ?
26.
કયા દિવસને 'વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ' તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે ?
27.
કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં રાજ્યમાં સ્થિત છે ?
28.
14 ઓગસ્ટ, 2021ના રોજ ગુજરાતમાં 72માં વન મહોત્સવની રાજ્યકક્ષાની ઉજવણી ક્યાં કરવામાં આવી હતી ?
29.
' વિશ્વ માનવતા દિવસ ' તરીકે કયો દિવસ ઉજવાય છે ?
30.
NDB(New Development Bank)નું મુખ્ય મથક ક્યાં આવેલું છે ?
31.
વર્ષ 1929માં ત્રિપલ તલાક પર વિશ્વમાં સૌપ્રથમ કયા દેશે પ્રતિબંધ મૂક્યો હતો ?
32.
'મૈત્રી સેતુ' પુલ કઈ નદી પર બનાવવામાં આવ્યું છે ?
33.
ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં રાજ્યપાલને ક્ષમાદાન અંગેની સત્તા આપવામાં આવી છે ?
34.
ભારતીય પુરુષ હોકી ટીમે અત્યાર સુધીમાં ઓલિમ્પિકમાં કેટલા ગોલ્ડ મેડલ જીત્યા છે ?
35.
મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ હેઠળ કેટલા રૂપિયાની રોકડ પુરસ્કાર આપવામાં આવે છે ?
36.
તાજેતરમાં ચર્ચામાં રહેલ 'ફોર ક્ટ્સ રણનીતિ' કયા દેશ સાથે સંકળાયેલ છે ?
37.
ભારતીય મૂળના કયા પત્રકારને વર્ષ 2021નો પુલિત્ઝર પુરસ્કાર એનાયત થયો છે ?
38.
શ્રી નફતાલી બેનેટ ક્યા દેશના વડાપ્રધાન બન્યા છે ?
39.
વર્ષ 2022માં G7ની 48મી સમિટ ક્યા દેશમાં યોજાશે ?
40.
માઇક્રોસોફ્ટની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી ?
41.
IMF ની સ્થાપના ક્યારે થઈ હતી ?
42.
WHOનું વડુ મથક ક્યાં આવેલું છે ?
43.
દાદાસાહેબ ફાળકે પુરસ્કાર 2021 કોને એનાયત કરવામાં આવ્યો છે ?
44.
ગ્લોબલ જેન્ડર ગેપ ઇન્ડેક્સ 2020માં ભારતનો ક્રમ કયો રહ્યો છે ?
45.
ભારતનું સૌથી મોટો ફ્લોટિંગ સોલાર પાવર પ્લાન્ટ કયા રાજ્યમાં સ્થાપિત કરવામાં આવ્યું છે ?
46.
E-9 દેશોના જૂથમાં કયા દેશ નો સમાવેશ થતો નથી ?
47.
તાજેતરમાં કર્ણાટક અને કેરળના લોકો એ કઈ ભાષાને રાજકીય ભાષાનો દરજ્જો આપવા માંગ કરી છે ?
48.
'યાસ' ચક્રવાતનું નામ કયા દેશ દ્વારા આપવામાં આવ્યું છે ?
49.
'વિશ્વ દૂધ દિવસ' તરીકે કયો દિવસ ઉજવાય છે ?
50.
' મોડેલ ટેનન્સી એક્ટ ' શેના લગતો છે ?