કમ્પ્યુટર ટેસ્ટ - 7

1. 
ફોન્ટ બદલવા માટે અથવા ફોન્ટની પ્રોપટી બદલવા કઈ કીનો ઉપયોગ કરવામાં આવે છે ?
2. 
લખાણને મધ્યમાં લાવવા માટે કઈ કીનો ઉપયોગ કરવામાં આવે છે ?
3. 
સમગ્ર લખાણને સિલેક્ટ કરવા માટે કઈ કીનો ઉપયોગ કરવામાં આવે છે ?
4. 
લખાણના અક્ષરોને ( ઘાટા ) BOLD કરવા માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ કરવામાં આવે છે ?
5. 
હાયપરલીંક માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ કરવામાં આવે છે ?
6. 
રાઈટ એલાઈમેન્ટ એટલે કે લખાણને જમણીબાજુ લઇ જવા માટે કઈ કીનો ઉપયોગ કરવામાં આવે છે ?
7. 
સમગ્ર ફકરાને સરખો કરવા માટે કઈ કીનો ઉપયોગ કરવામાં આવે છે ?
8. 
લખાણને કાગળમાં પ્રિન્ટ કાઢવા માટે કઈ કીનો ઉપયોગ કરવામાં આવે છે ?
9. 
નવી ફાઈલ ઓપન કરવા માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ કરવામાં આવે છે ?
10. 
ફાઈલને ઓપન કરવા માટે કઈ કીનો ઉપયોગ કરવામાં આવે છે ?
11. 
લખાણમાં શબ્દની સ્ટાઈલ બદલવા કઈ શોર્ટકટ કીનો ઉપયોગ કરવામાં આવે છે ?
12. 
શબ્દ કે ફાઈલને શોધવા માટે કઈ શોર્ટકટ કીનો ઉપયગો કરવામાં આવે છે ?
13. 
વર્ડમાં લખેલા બધા જ અક્ષરોને સીલેકટ કરવા માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ કરવામાં આવે છે ?
14. 
ભાષા બદલાવવા માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ કરવામાં આવે છે ?
15. 
ફાઈલને સેવ કરવા માટે કઈ કીનો ઉપયોગ કરવામાં આવે છે ?
16. 
સીલેકટ કરેલ વાક્ય કે લખાણને પેસ્ટ કરવા માટે કઈ કીનો ઉપયોગ કરવામાં આવે છે ?
17. 
વર્ડમાં લખેલા બધા જ અક્ષરોને સીલેકટ કરી કટ કરવા માટે કઈ કીનો ઉપયોગ કરવામાં આવે છે ?
18. 
રદ કરેલ લખાણને પાછુ લાવવા (Undo કરવા માટે) કઈ શોર્ટકટ કીનો ઉપયોગ કરવામાં આવે છે ?
19. 
Windows ને બંધ કરી બહાર નીકળવા માટે કઈ શોર્ટકી નો ઉપયોગ કરવામાં આવે છે ?
20. 
વાક્ય કે ફકરાની નીચે લીટી કરવા માટે કઈ કીનો ઉપયોગ કરવામાં આવે છે ?
21. 
હેલ્પ અને સપોર્ટ માટે કઈ કીનો ઉપયોગ કરવામાં આવે છે ?
22. 
સ્પેલીંગ અને ગ્રામર ચેક કરવા માટે કઈ ફંક્શન કીનો ઉપયોગ કરવામાં આવે છે ?
23. 
પાવર પોઈન્ટમાં તૈયાર થયેલી ફાઈલનું એક્ષટેન્શન શું હોય છે ?
24. 
MS WORD માં તૈયાર થયેલી ફાઈલનું એક્ષટેન્શન શું હોય છે ?
25. 
પેઈન્ટમાં તૈયાર થયેલ ફાઈલનું એક્ષટેન્શન શું હોય છે ?
26. 
નોટપેડમાંથી સીધા બહાર નીકળવા માટે કઈ ફંકશન કીનો ઉપયોગ કરવામાં આવે છે ?
27. 
એક્સેલમાં તૈયાર થયેલી ફાઈલનું એક્ષટેન્શન શું હોય છે ?
28. 
નીચેનામાંથી કઈ ઓપરેટીંગ સિસ્ટમ નથી ?
29. 
નેટવર્કના કુલ કેટલા પ્રકાર છે ?
30. 
ફાઈલ કે ફોલ્ડરના નામ બદલવા માટે ક્યાં કમાન્ડનો ઉપયોગ કરવામાં આવે છે ?
31. 
કમ્પ્યુટર દ્વારા જે માહિતી બતાવવામાં આવે છે તેને શું કહેવામાં આવે છે ?
32. 
લખાણમાંથી કોઈ ચોક્કસ શબ્દ શોધવા માટે કયા કમાન્ડની જરૂર પડે છે ?
33. 
જે સેલમાં કર્સર હોય તે સેલને શું કહેવામાં આવે છે ?
34. 
Windows ને ક્યાં પ્રકારની ચાલક પધ્ધતિ કહેવામાં આવે છે ?
35. 
Wordમાં બનાવવામાં આવતી ફાઈલને શું કહે છે ?
36. 
ફોલ્ડરની અંદર બીજુ ફોલ્ડર બનાવવાના આવે તેને શું કહેવાય ?
37. 
ક્યાં પોર્ટની મદદથી ઝડપથી ડેટા ટ્રાન્સફર કરી શકાય છે ?
38. 
Web Siteનું address લખવા માટે કયો પ્રોટોકલ વપરાય છે ?
39. 
Dosમાં સ્ક્રીન સ્ક્રોલીંગને કામચલાઉ અટકાવવા માટે કઈ કીનો ઉપયોગ કરવામાં આવે છે ?
40. 
Access-2000માં ડેટાબેઝનું એક્ષટેનશન શું હોય છે ?
41. 
Windowsમાં Desktop પર જવાની Short Cut Key કઈ છે ?
42. 
વર્ડમાં ફોરમેટીંગ ટુલબારમાં વધુમાં વધુ કેટલી ફોન્ટની સાઈઝ હોય છે ?
43. 
નીચેનામાંથી કયું સાધન આઉટ્પુટ સાધન નથી ?
44. 
Bold, Italic, Regular એ શું છે ?
45. 
ડોકયુમેન્ટ કેટલી રીતે સેવ થાય છે ?
46. 
વેબ સાઈટના નામને બીજા કયા નામે ઓળખવામાં આવે છે ?
47. 
વેબ પેજ બનાવવા માટે કોનો ઉપયોગ કરવામાં આવે છે ?
48. 
IP એડ્રેસ કુલ કેટલા બીટનું હોય છે ?
49. 
ઈ-મેઈલનું ઇન્ટરનેટના માધ્યમથી આદાન પ્રદાન કરવા માટે કોનો ઉપયોગ કરવામાં આવે છે ?
50. 
દરેક વેબસાઇટનું પ્રથમ પેજ કયા નામથી ઓળખવામાં આવે છે ?