1.
MS World ડોક્યુમેન્ટના સૌથી ઉપરના બારને શું કહે છે ?
2.
HTML ફાઈલોનું કોડિંગ શેમાં લખવામાં આવે છે ?
3.
ફાઇલમાં કોઈપણ શબ્દને શોધવા માટે કઈ કીનો ઉપયોગ થાય છે ?
4.
Ms power pointમાં સ્લાઇડનો ક્રમ બદલવા માટે કયો વ્યૂનો ઉપયોગ કરવામાં આવે છે ?
5.
Recycle Bin માંથી ડિલીટ કરેલી ફાઇલને પાછી મેળવવા માટે કયાં વિકલ્પનો ઉપયોગ કરશો ?
6.
Ms Excelમાં શીટને ઓછામાં ઓછું કેટલા ટકા Zoom કરી શકાય છે ?
7.
કમ્પ્યુટરને રિફ્રેશ કરવા કઈ કીનો ઉપયોગ થાય છે ?
8.
કોઈપણ પ્રોગ્રામને મિનિમાઈઝ કરતાં તે કયાં જોવા મળે છે ?
9.
Ms Worldમાં ટાઇલટબારની જમણી બાજુ કુલ કેટલા કંટ્રોલ બટન્સ જોવા મળે છે ?
10.
MS Excel માં current સેલ એડ્રેસ ક્યાં જોવા મળે છે ?
11.
ઇ-મેઈલનો જવાબ આપવા માટે કયા વિકલ્પનો ઉપયોગ કરવામાં આવે છે ?
12.
ઇ-મેઈલ એડ્રેસ વધુમાં વધુ કેટલા અક્ષરનું હોય શકે ?
13.
Cut અને copy કરેલ લખાણોનો કામચલાઉ રીતે કયા સંગ્રહ થાય છે ?
14.
હાર્ડડિસ્ક ડ્રાઇવનો કયા પ્રકારના સ્ટોરેજમાં સમાવેશ કરવામાં આવે છે ?
15.
કોઈપણ હાર્ડવેર ઈસ્ટોલ કરવા નીચેનામાંથી કઈ બાબતની જરૂર પડે છે ?
16.
નીચેનામાંથી કયો વિકલ્પ MS PowerPoint નો view દર્શાવતો નથી ?
17.
ભારતના ‘સિલિકોન વેલી’ તરીકે કયું શહેર પ્રખ્યાત છે ?
18.
કમ્પ્યુટરમાં હાર્ડવેર અને સોફ્ટવેરના જોડાણ માટેની મુખ્ય બાબત કઈ છે ?
19.
ઇન્ટરનેટ પર થતી ખરીદ-વેચાણ પ્રક્રિયાને નીચેનામાંથી શું કહેવામા આવે છે ?
20.
કી-બોર્ડ કયા પ્રકારનું ડિવાઇસ છે ?
21.
Linux ઓપરેટિંગ સિસ્ટમનું વડુમથક ક્યાં છે ?
22.
પ્રથમ એન્ડ્રોઇડ મોબાઇલ લોન્ચ કરનાર કંપની કઇ છે ?
23.
ફાઇલ કે ફાઇલનું નામ બદલવા કઇ શોર્ટકટ-કી નો ઉપયોગ થાય છે ?
24.
કઇ લેગ્વેજને 'એજ્યુકેશન લેગ્વેજ' પણ કહેવામાં આવે છે ?
25.
FOTA નું પુરૂનામ જણાવો ?