કમ્પ્યુટર ટેસ્ટ - 16

1. 
MICR નું પૂરુંનામ જણાવો ?
2. 
પ્રિન્ટરના સંદર્ભમાં નીચેના પૈકી કયું વિધાન સાચું નથી ?
3. 
નીચેનામાંથી કમ્પ્યૂટરમાં સ્કેનર દ્વારા સ્કેન કરવા માટે કઈ ટેક્નોલોજી વપરાય છે ?
4. 
માહિતીને ઝડપથી ટ્રાન્સફર કરવા માટે કયો Port ઉપયોગી બને છે ?
5. 
કી–બોર્ડની પ્રથમ લાઈનમાં ડાબી બાજુથી જમણી બાજુની કીનો ક્રમ કયો હોય છે ?
6. 
કમ્પ્યૂટરની ભાષામાં 'LPS' નો અર્થ શું થાય છે ?
7. 
URLનું પૂરુંનામ જણાવો.
8. 
SMPSનું પૂરુંનામ જણાવો.
9. 
Wikipediaની શરૂઆત કયા વર્ષમાં થઈ હતી ?
10. 
IBMનું પૂરુંનામ જણાવો.
11. 
Computer Literacy Day કયારે ઉજવવામાં આવે છે ?
12. 
Ms Word 2013 માં પેરેગ્રાફમાં રહેલા પ્રથમ અક્ષરને મોટા આકારે દર્શાવવા માટે કયો વિકલ્પ ઉપયોગી છે ?
13. 
કમ્પ્યુટરમાં કોઈ પણ કાર્ય કેન્સલ કરવા કઈ Shortcut key વપરાય છે ?
14. 
કમ્પ્યુટરમાં ગાણિતિક પ્રક્રિયા અન્વયે વર્ગ કે ઘન મેળવવા માટે નીચેના પૈકી કોનો ઉપયોગ કરશો ?
15. 
યુઝરને ખોટા ઈ-મેઈલ કે મેસેજ મોકલી યુઝરનેમ, પાસવર્ડ કે અન્ય માહિતી મેળવવાના પ્રયત્ન ______ તરીકે ઓળખાય છે.
16. 
MICR કોડમાં કેટલા આંકડા હોય છે ?
17. 
Ms Powerpoint માં કોઈ ચોક્કસ સ્લાઈડને સંતાડવા માટે કયા મેનુ વિકલ્પનો ઉપયોગ કરવામાં આવે છે ?
18. 
Copy કરેલ માહિતીને કેટલી વખત Paste કરી શ્કાય છે ?
19. 
કમ્પ્યુટરની ઝડપ (સ્પીડ) શેમાં મપાય છે ?
20. 
ઓપન સોર્સ માટે કઈ ઓપરેટિંગ સિસ્ટમ જાણીતી છે ?
21. 
કમ્પ્યુટર સુરક્ષા દિવસ ક્યારે ઉજવાય છે ?
22. 
એક્સેસ આપતા પહેલા કમ્પ્યુટર યુઝરનેમ અને પાસવર્ડને મેચ કરવા શું ચેક કરે છે ?
23. 
ગાણિતિક અને તાર્કિક પ્રક્રિયાઓ માટે ક્યો સોફ્ટવેરનો ઉપયોગ થાય છે ?
24. 
FOTA નું પુરૂનામ જણાવો ?
25. 
SMTPનો ઉપયોગ શુ છે ?