કમ્પ્યુટર ટેસ્ટ - 14

1. 
QAT શું છે ?
2. 
કઈ Shortcut Keyનો ઉપયોગ કરીને ફકરો સિલેક્ટ કરી શકાય છે?
3. 
MS Word માં 'Insert menu' નો ઉપયોગ કરીને નીચેનામાંથી કયું દાખલ કરી શકાતું નથી?
4. 
IMAP એ એક સ્ટાન્ડર્ડ ઈમેલ પ્રોટોકોલ છે જે મેઈલ સર્વર પર ઈમેઈલ સંદેશાઓને સંગ્રહિત કરે છે અને અંતિમ વપરાશકર્તાને સંદેશાઓ જોવા અને તેની હેરફેર કરવાની મંજૂરી આપે છે. તો IMAP નો અર્થ શું થાય?
5. 
_______ સૉફ્ટવેરનો ઉપયોગ ડિસ્કનું સંચાલન કરવા અને હાર્ડવેર સમસ્યાઓનું નિવારણ કરવા માટે થાય છે.
6. 
નીચેનામાંથી કઇ CPU અને મુખ્ય મેમરી વચ્ચે અત્યંત ઝડપી અને નાની મેમરી છે?
7. 
કમ્પ્યુટર ક્ષેત્રમાં, OLE એનું સંક્ષિપ્ત રૂપ શું થશે?
8. 
નીચેનામાંથી કયો Ms-Word માં અક્ષર ફોર્મેટિંગ વિકલ્પ નથી?
9. 
MS Word માં પસંદ કરેલ ટેક્સ્ટને 'એલાઈન સેન્ટર' કરવા માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ થાય છે?
10. 
MS-Word માં લેફ્ટ ઇન્ડેન્ટ વધારવા માટે કઈ કીનો ઉપયોગ થાય છે?
11. 
નીચેનામાંથી કયું સર્ચ એન્જિન છે?
12. 
નીચેનામાંથી કયું કોમ્પ્યુટરની ત્રીજી પેઢીનું ઉદાહરણ છે?
13. 
ઈ-મેલ એડ્રેસ માટે નીચેનામાંથી કયું ફોર્મ સાચું છે?
14. 
MS Wordમાં, લેન્ડસ્કેપને ________ કહેવાય છે.
15. 
________ એપ્લિકેશનનો ઉપયોગ પ્રેઝન્ટેશન માટે થાય છે.
16. 
કીબોર્ડમાં આલ્ફાબેટની કેટલી કી(key) હોય છે?
17. 
નીચેનામાંથી કયું આઉટપુટ ડિવાઇસ છે?
18. 
ડોક્યુમેન્ટ પ્રિન્ટ કરવા માટે નીચેનામાંથી કયા શોર્ટકટનો ઉપયોગ થાય છે?
19. 
HTTPનુ પુરુનામ જણાવો.
20. 
ઇન્ટરનેટ પર સર્ફિંગ કરતી વખતે, સંક્ષિપ્ત શબ્દ "DNS" રિઝોલ્વિંગનો સામનો કરવો પડે છે. DNS શબ્દનો અર્થ શું થાય છે?
21. 
તમે MS Word ડોક્યુમેન્ટમાં કામ કરી રહ્યા છો અને માઉસનો ઉપયોગ કર્યા વગર ડોક્યુમેન્ટને ઝૂમ કરવા માંગો છો. નીચેનામાંથી કયો શોર્ટકટ્સ તમને મદદ કરશે?
22. 
કમ્પ્યુટર મોનિટર કયા પ્રકારનું ડિવાઇસ છે?
23. 
________ એ કમ્પ્યુટરનો એક ભાગ છે જે અંકગણિત ગણતરીઓ કરી શકે છે.
24. 
ફાઇલ એક્સ્ટેંશન _______ છે.
25. 
નીચેનામાંથી કયો કોમ્યુનિકેશન પ્રોટોકોલ છે જે વેબ-આધારિત માહિતીને એક્સેસ કરતા દરેક કમ્પ્યુટર દ્વારા ઉપયોગમાં લેવાના ધોરણને સેટ કરે છે?