કમ્પ્યુટર ટેસ્ટ - 13

1. 
Twitter માં દર્શાવેલ પક્ષીનું નામ શું છે?
2. 
Ctrl + F2 શોર્ટકટનો ઉપયોગ શા માટે થાય છે ?
3. 
.mng નો અર્થ શું છે?
4. 
નીચેનામાંથી કયો ઈન્ટરનેટ પ્રોટોકોલ છે?
5. 
SOAP નું પુરુનામ જણાવો.
6. 
મોટા વિસ્તાર, શહેર, દેશ અને વિશ્વને આવરી લેવાતા નેટવર્કને ક્યાં નામે ઓળખવામાં આવે છે ?
7. 
વિન્ડોઝ 8 (Windows 8) ને ક્યાં વર્ષમાં બહાર પાડવામાં આવ્યું હતું?
8. 
TCP નું પૂરુંનામ શું છે?
9. 
ફાઇલ એક્સ્ટેંશન .jsp નો અર્થ શું થાય ?
10. 
Windows 7 માં, નવું ફોલ્ડર બનાવવા માટે શોર્ટકટ કી શું છે?
11. 
“.gif” એ કયા પ્રકારની ફાઇલનું એક્સ્ટેંશન છે?
12. 
BASICનું પુરુનામ જણાવો.
13. 
ફાઇલ એક્સ્ટેંશન PNG નો અર્થ શું થાય છે ?
14. 
IP નું પૂરું સ્વરૂપ શું છે?
15. 
ફાઇલ એક્સ્ટેંશન DLLનો અર્થ શું થશે ?
16. 
ક્લાઉડ કમ્પ્યુટિંગના સંબંધમાં કયું વિધાન સાચું નથી?
17. 
નીચેનામાંથી કયા પ્રોટોકોલનો ઉપયોગ વર્લ્ડ વાઈડ વેબ પર વેબપેજ એક્સેસ કરવા માટે થાય છે?
18. 
ફેસબુકનું જૂનું ડોમેન નામ શું હતું?
19. 
Wi-Fi નું પૂરુંનામ શું છે?
20. 
1 Byte = _______
21. 
CSSનો પુરુનામ જણાવો.
22. 
નીચેનામાંથી કયું ઈમેલ એડ્રેસનું સાચુ ફોર્મેટ છે?
23. 
ડેટા ટ્રાન્સમિશનની ઝડપને માપવા માટે સામાન્ય રીતે વપરાતું એકમ કયું છે?
24. 
ઈન્ટરનેટ સાથે કનેક્ટ થવા માટે કઈ ચાર વસ્તુઓની જરૂર છે?
25. 
નીચેનામાંથી કયું ઇનપુટ ડિવાઇસ છે?