1.
પાવરપોઈન્ટમાં નવી સ્લાઈડ ઉમેરવા માટે કયો કમાન્ડ વપરાય છે?
2.
એક્સેલમાં તૈયાર થયેલી ફાઇલનું એક્ષટેન્શન શું હોય છે ?
3.
ભાષા બદલાવવા માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ કરવામાં આવે છે ?
4.
રીપીટ ફંકશન માટે કઈ કીનો ઉપયોગ કરવામાં આવે છે ?
5.
નેટવર્ક માટે નીચેના પૈકી કોનો વિસ્તાર સૌથી વધુ ગણાય છે ?
6.
બે ઉભી કોલમ વચ્ચેની જગ્યાને શું કહેવામાં આવે છે ?
7.
URL ના બે ભાગ ક્યાં ક્યાં છે ?
8.
Keyboard એ ____________ ડિવાઇસ છે
9.
HDMI નું પૂરુંનામ જણાવો.
10.
ISRO જેવી સંસ્થાનું ડોમેઈન નેમ શું હોય છે ?
11.
Ctrl + H શોર્ટક્ટ કી નો ઉપયોગ શું છે ?
12.
ફાઈલ કે ફોલ્ડરના નામ બદલવા માટે ક્યાં કમાન્ડનો ઉપયોગ કરવામાં આવે છે ?
13.
' Save as ' માટે કઈ ફંકશન કી વપરાય છે ?
14.
ક્યું ડિવાઇસ ઈનપુટ ડિવાઇસ નથી.
15.
વેબપેજ બનાવવા માટે કોનો ઉપયોગ કરવામાં આવે છે ?
16.
Bold, Italic, Regular એ શું છે ?
17.
નોટપેડમાંથી સીધા બહાર નીકળવા માટે કઈ ફંકશન કીનો ઉપયોગ કરવામાં આવે છે ?
18.
CC નું પૂરુંનામ જણાવો.
19.
MS Word ની સૌથી નીચેના ભાગમાં જોવા મળતી આડી લાઈનને શું કહે છે ?
20.
ઓપરેટિંગ સિસ્ટમ ક્યા પ્રકારનું સોફ્ટવેર છે ?
21.
KBPS નું પૂરુંનામ નીચેનામાંથી કયું છે ?
22.
કમ્પ્યુટર કયા બે આંકડાઓને ઓળખે છે ?
23.
LAN નું પૂરુંનામ જણાવો.
24.
ઈ-મેલ એડ્રેસમાં હોસ્ટ નેમ પછી ક્યું ચિહ્નન મૂકવામાં આવે છે ?
25.
OCR નું પૂરુંનામ જણાવો.
26.
Excel માં ચાર્ટ બનાવવા માટે કઈ ફંકશન કી નો ઉપયોગ થાય છે ?
27.
1 Byte = ________ Bits.
28.
નીચેનામાંથી કયું Image file નું એક્સ્ટેંશન નથી ?
29.
_______ એ રજીસ્ટર અને મેમરી લોકેશનના સમૂહને સમાવે છે.
30.
નીચેના પૈકી નાનામાં નાનો યુનિટ _________ છે.
31.
ટ્રાન્ઝસ્ટરની શોધ __________ વર્ષમાં થઈ.
32.
DIL નું પૂરુંનામ જણાવો.
34.
DOS માં ફાઈલનું નામ વધુમાં વધુ કેટલા અક્ષર હોય શકે ?
35.
સામાન્ય રીતે એક્સલમાં એક્સેલ ની લંબાઈ કેટલી હોય છે ?
36.
કોઈ ચોક્કસ શબ્દોને બદલે બીજો શબ્દ બદલવા માટે કઈ શોર્ટ કી વપરાય છે ?
37.
પાવરપોઇન્ટમાં બનાવેલ ફાઈલનું એક્સ્ટેંશન શું હોય છે.
38.
www.instudy.in વેબસાઇટ માં .in શું છે ?
39.
કમ્પ્યુટર સાક્ષરતા દિન તરીકે કયો દિવસ ઉજવાય છે ?
40.
કમ્પ્યુટરની અશુદ્ધિને __________ તરીકે ઓળખવામાં આવે છે.
41.
1 નિબલ = __________ બિટ
42.
કયું સાધન આઉટપુટ અને ઇનપુટ બંને ગણાય ?
43.
Mail Merge કયા મેનુમાં આવે છે ?
44.
CTRL + F1 શોર્ટક્ટ કી શેના માટે છે ?
45.
સૌપ્રથમ ઈન્ટરનેટ ની શરૂઆત ક્યાં થઈ હતી ?
46.
નીચેના માંથી કઈ નેટવર્ક ટોપોલોજી છે ?
47.
Email એક કરતા વધારે વ્યક્તિઓને મોકલવા માટે કયા ઓપ્શનનો ઉપયોગ થાય છે ?
48.
નીચેનામાંથી કયું સાધન ડિજિટલ ડેટાનું એનાલોગમાં રૂપાંતરણ કરે છે ?
49.
URL માં U નો મતલબ શું થાય ?
50.
નીચેનામાંથી કયું વેબ બ્રાઉઝર નથી ?